Kheda Rape Case: ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ (Gujarat Rape Case) અટકવાનું નામ જ નથી લઈ રહી. રોજ એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે હવે લાગી રહ્યુ છે કે, ગુજરાત હવે યુપી બિહાર બની રહ્યુ છે. રાજ્યમાં, જસદણ, વડોદરા, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર બાદ હવે ખેડામાં દુષ્કર્મની ઘટના બનતા ચકચાર જાગી છે.ખેડા (Kheda) જિલ્લાના […]