Vadodara Police

Image

Vadodara : વડોદરામાં નાયબ મામલતદાર નશામાં ધૂત હાલતમાં ઝડપાયો, રહેણાંક વિસ્તારમાં ગાડી ફસાઈ જતા પોલીસે કરી ધરપકડ

Vadodara : ગુજરાતમાં જ્યાં એક તરફ દારૂબંધી છે ત્યાં એજ ગુજરાતમાં લોકો જાહેરમાં દારૂ પીને ફરતા ઝડપાય છે. આ પ્રકારના બનાવ રોજબરોજ સામે આવે છે. ત્યારે વડોદરામાં દારૂ પીધેલી હાલતમાં એક નાયબ મામલતદાર ઝડપાયા હતા. ઉત્તરાયણના મોડી રાત્રે જેતલપુર બ્રીજ નીચે રોંગ સાઈડ જતી એક ગાડી આગળ રસ્તો બંધ હતો, જ્યાં રિવર્સ લેતા જ ગાડી […]

Image

હે યુવા સાંસદ ચમત્કાર ના વિકાસમાં બળાત્કાર ક્યાં સુધી ? વડોદરામાં ભાજપ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર

Vadodara : ગુજરાતમાં ભાજપના (BJP) શાસનમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને અત્યારે ભાજપ સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે વિપક્ષ સહિત અનેક સંગઠનો પણ દુષ્કર્મની ઘટના મામલે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં દુષ્કર્મની ઘટના મામલે ભાજપ સામે પોસ્ટર વોર શરુ […]

Image

Vadodara Rape Case : વડોદરાના ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ, 17 દિવસમાં પોલીસે તૈયાર કરી ચાર્જશીટ

Vadodara Rape Case : રાજ્યમાં સતત એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક સમયમાં દાહોદ દુષ્કર્મ હોય કે પછી વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરના દુષ્કર્મના કેસ હોય, બધામાં સતત પોલીસની હાર સામે આવી છે. દાહોદમાં […]

Image

Vadodara : રાત્રે ચા પીવા નિકળેલા યુવકો પર ટોળાએ કર્યો હુમલો, 1 યુવકનું મોત , પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Vadodara : ગુજરાતમાં મૉબ લિંચિંગની(mob lynching)  ઘટનામાં વધુ એક ઘટનાનો વધારો થયો છે લોકો કોઈને કોઈ અફવામાં આવીને નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરી એક વાર ટોળાએ નિર્દોષનો ભોગ લીધો છે. વડોદરામાં (Vadodara) છેલ્લા કેટલાક દિવસોથી ચોર આવ્યાની અફવાઓ વહેતી થઈ છે જેના કારણે લોકો ભયમાં છે ત્યારે વડોદરામાં હવે આ ચોર […]

Image

Vadodara:સાવકા પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે બદનામી થશે તેમ કહી ન લીધી ફરિયાદ !

Vadodara: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ( Gujarat Rape Case) અટકવાનું નામ જ નથી લઈ રહી. રાજ્યમાં ગુનેગારોને જાણે પોલીસની કોઈ ધાક જ ન હોય તેમ રોજબરોજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં આજે ફરી એક વાર વડોદરામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. હજુ તો ભાયલીમાં […]

Image

Vadodara Rape Case : ભાયલી સામુહિક દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને વિડિઓ કૉંફેરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ રજુ કરાયા, જાણો કોર્ટમાં આજે શું થયું ?

Vadodara Rape Case : વડોદરાના (Vadodara) ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની (Bhayli Rape Case) ઘટના સામે આવી હતી. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે નરાધમો સગીરા પાસે આવ્યા અને સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે 1100 થી વધુ સીસીટીવી તપાસી 5 આરોપીઓને પકડયા હતા. જે બાદ પોલીસે આરોપીઓને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરી હતી.જોકે આજરોજ તમામ […]

Image

Vadodara : ભાયલી દુષ્કર્મની ઘટનાના આરોપી મુન્ના બંજારાના ઘરનું પાણી,ડ્રેનેજ અને વિજ કનેક્શન કપાયું

Vadodara : વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની (Bhayli rape Case) ઘટના સામે આવી હતી જેમાં નરાધમોએ તેના મિત્ર સાથે એંકાતમાં બેઠેલ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ.  આ ઘટના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્ર્ત્યાઘાત પડ્યા હતા પોલીસે ઘટનાના 48 કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા અમને તેમની બરાબરમી સરભરા પણ કરી હતા જે બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ […]

Image

vadodara માં વધુ એક સગીરા હેવાનનો શિકાર બની!ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકની ધરપકડ

Rape Case in Vadodara:વડોદરાના (vadodara)  ભાયલી (Bhayli) વિસ્તારમાં સગીરા પર થયેલાં એક દુષ્કર્મના (Rape Case) પડઘા હજી શાંત નથી પડ્યા ત્યાં તો વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સંસ્કારી નગરીને કલંકિત કરતી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે […]

Image

ગુજરાતમાં બનેલ દુષ્કર્મની ઘટનાઓ મામલે ભાજપના ધારાસભ્યનું મોટુ નિવેદન, કહ્યું -‘અત્યારે પોલીસની ધાક રહી નથી’

Gujarat rape case :  ગુજરાતમાં (Gujarat ) એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ (rape case) સામે આવી રહી છે જેના કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. દુષ્કર્મીઓને હવે પોલીસની બીક નથી રહી તેવું આ ઘટનાઓ બાદ અનેક લોકો કહી રહ્યા છે પરંતુ હવે તો ભાજપના જ ધારાસભ્યએ કહ્યું છે કે, રાજ્યમાં આરોપીઓને પોલીસની […]

Image

Vadodara Rape Case : વડોદરા દુષ્કર્મ મામલે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર, પોલીસે 7 દિવસના માંગ્યા હતા રિમાન્ડ

Vadodara Rape Case : વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે નરાધમો સગીરા પાસે આવ્યા અને સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે 1100 થી વધુ સીસીટીવી તપાસી 5 આરોપીઓને પકડયા હતા. પોલીસે આરોપીઓને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરી હતી. આજે આરોપીના રિમાન્ડ પુરા થયા હતા. પોલીસે વકીલો […]

Image

Vadodara Case : વડોદરા દુષ્કર્મ કેસમાં હવે ફાયરબ્રિગેડની એન્ટ્રી, હવે શું નવા ખુલાસાઓ થશે આ કેસમાં ?

Vadodara Case : ગુજરાત હવે જાણે દુષ્કર્મનું હબ બનતું જય રહ્યું હોય તેવું લાગે છે. મહિલા સુરક્ષાની વાતો કરતા ગુજરાતમાં સતત એક બાદ એક દુષકર્મની ઘટનાઓ સામે આવે છે. આ ઘટનાઓને કારણે હવે ગુજરાત દુષ્કર્મ કે ક્રાઇમ હબ બની જશે તો નવાઈની વાત નથી. ત્યારે હવે વડોદરાના ભાયલી ગેંગરેપમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઇ […]

Image

ગુજરાત ફરી થયું શર્મસાર ! વડોદરા જેવી પેટર્નથી સુરતની સગીરાને 3 નરાધમોએ બનાવી શિકાર

gang rape incident in surat : હાલ નવરાત્રીનો (Gujarat) પર્વ ચાલી રહ્યો છે આ નવરાત્રીમાં ઠેર-ઠેર મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે.તેવામાં મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓ પૂજવામા આવે છે ત્યારે આ પાવન પર્વમાં દીકરીઓ પર અત્યારની ઘટનાઓ પણ સામે આવી રહી છે હજુ તો વડોદરામા સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને સજા પણ મળી […]

Image

Vadodara Case : વડોદરામાં દુષ્કર્મની ઘટના મામલે મુસ્લિમ સમાજે કાઢી રેલી, કહ્યું, “આરોપી કોઈ પણ હોય ફાંસીની સજા આપો”

Vadodara Case : વડોદરા ભાયલીમાં સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. જે ઘટનામાં પોલીસ દ્વારા ૫ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ વિધર્મી હોવાનું સામે આવ્યું છે. આ દુષ્કર્મની ઘટનાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. સામુહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા દુષ્કર્મીઓને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે. વડોદરા ભાયલી માં સામુહિક […]

Image

Vadodara Case : વડોદરા દુષ્કર્મના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર, ઘટનાની દરેક બાબતે તાપસ હાથ ધરાશે

Vadodara Case : વડોદરામાં દુષ્કર્મની ઘટના મામલે ગુજરાતભરમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના ભાયલીમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રીની પણ સતત ટીકા થઇ રહી હતી. જેના કારણે આ મામલામાં તપાસનો ધમધમાટ ચાલુ થયો. ગઈકાલે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓને આજે […]

Image

Vadodara Case : વડોદરા સામુહિક દુષ્કર્મના આરોપીઓની ઓળખ પરેડ કરાઈ, રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ કરાયા રજુ

Vadodara Case : વડોદરાના ભાયલીમાં બીજા નોરતાની રાત્રે સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. અને તેના કારણે પોલીસ અને ગૃહવિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા હતા. જેના કારણે હવે આ મામલે સતત તાપસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગઈકાલે 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. […]

Image

Vadodara Case : વડોદરા સામુહિક દુષ્કર્મ મામલે SIT ની રચના કરવામાં આવી, આ SIT માં ક્યા અધિકારીઓનો સમાવેશ કરાયો ?

Vadodara Case : વડોદરા ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મ મામલે હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસમાં હવે વડોદરા પોલીસ દ્વારા આ કેસમાં હવે SIT ની રચના કરવામાં આવી છે. વડોદરા રૂરલ પોલીસ દ્વારા આ કેસમાં આરોપીઓની કસ્ટડી મેળવી છે. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે રોજ કોઈને […]

Image

Vadodara Case : વડોદરાના ભાયલીમાં ભાજપના જ ધારાસભ્યની દુષ્કર્મ મામલે માંગ, કહ્યું, નરાધમોને ફાંસીની સજાની માંગ

Vadodara Case : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બનતી દુષ્કર્મની ઘટનાઓથી સૌ કોઈ સરકાર અને પોલીસ સામે રોષે ભરાયા છે. ત્યારે શુક્રવારે રાત્રે વડોદરામાં ફરી એક વખત સામુહિક દુષ્કર્મની ઘટનાઓ બની હતી. હવે આ મામલે છેલ્લા કેટલાક દિવસથી વિપક્ષ હોય કે આમ આદમી પાર્ટી સૌ કોઈએ આ ઘટનાને વખોડી કાઢી છે. અને આ સમગ્ર મામલે ગૃહ […]

Image

રાજ્યમાં 15 દિવસમાં જ 6 દુષ્કર્મની ઘટનાઓ , વર્તમાન ગૃહમંત્રીના ‘કુ’શાસનમાં અપરાધીઓ બેફામ, આપ પાર્ટીએ વિરોધ કરી હર્ષ સંઘવીનું માગ્યું રાજીનામુ

Vadodara: ગુજરાતમાં (Gujarat) એક બાદ એક દુષ્કર્મની (rape case) ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતમાં મહિલા સુરક્ષાની (womens safety ) મોટી મોટી વાતો કરવામાં આવે છે. પણ દુષ્કર્મની ઘટનાઓ સામે આવવાથી મહિલાઓ હવે ઘરની બહાર નીકળતા ડરી રહી છે. હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. ત્યારે થોડાક દિવસ પહેલા વડોદરાના ભાયલીમાંથી ફરી એક વખત […]

Image

Vadodara Gang Rape Case: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી પોલીસ ? ઘટના મામલે પોલીસે કર્યા મોટા ખુલાસા

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara) ભાયલીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં (Gang Rape Case) પાંચ આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના ભાયલીમાં સગીરા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી, જે બાદ શહેર અને જિલ્લા પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર સાથે ગેંગરેપની કથિત ઘટના […]

Image

Vadodara Gang Rape Case: સગીરા પર ગેંગરેપના નરાધમોની પોલીસે બરાબરની સરભરા કરી, આરોપીઓને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવાયા

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara) ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ( Gang Rape) ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે પાંચે પાચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જે બાદ સગીરા સાથે જગન્ય કૃત્ય કરનારા આરોપીઓની પોલીસે બરાબરની સરભરા […]

Image

Vadodara Gang Rape Case: 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓ ઝડપાયા, આરોપીઓમાં 3 વિધર્મી હોવાનો ખુલાસો

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara)  ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ( Gang Rape) ઘટના મામલે આરોપીઓને શોધી રહેલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. જાણવા મળી રહ્યુ છે કે, આ બનાવ જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો […]

Image

Harsh Sanghavi : વડોદરાની ઘટના મામલે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી થયા ભાવુક, કહ્યું, જ્યાં સુધી આરોપી નહિ ઝડપાય ત્યાં સુધી ગુજરાત પોલીસ ઉંઘશે નહિ

Harsh Sanghavi : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. ત્યારે રાજ્યમાં આ મામલે હવે ગુજરાત પોલીસ અને સરકાર પર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં આ રોશને પગલે રાજકારણ પણ રમાઈ રહ્યું છે. પહેલા ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા રમવાના મામલે કહ્યું હતું કે સૌ કોઈ હવે સવાર સુધી […]

Image

Vadodara Rape Case : સંસ્કારી નગરીમાં જ હવે દીકરીઓ નથી સુરક્ષિત, વડોદરામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

Vadodara Rape Case : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જસદણ દુષ્કર્મ કેસ અને દાહોદ કેસ તો ચર્ચાનો વિષય બન્યો જ છે. પરંતુ આ બે જ દુષ્કર્મની ઘટનાઓ નથી. પરંતુ આવી તો દરરોજ ઘટના બને છે. પણ આ બધી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ […]

Image

Vadodara Viral Audio : વડોદરામાં દુષ્કર્મના આરોપીની ઓડિયો કલીપ વાયરલ, કહ્યું, અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્ય છે.

Vadodara Viral Audio : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મની ઘટનાઓ બને છે. આ ઘટનાઓ ચર્ચાનો વિષય કેમ બને છે…કારણ કે આ બધામાં મોટાભાગના કેસ ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપ સાથે સંબંધો ધરાવતા લોકો જ આ સમગ્ર મામલામાં આરોપીઓ હોય છે. અને તેના જ કારણે આ દરેક કેસ ખુબ ચર્ચિત બન્યા છે. તેમનો જ એક કેસ […]

Image

VADODARA : BJP ના નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને આચર્યું દુષ્કર્મ, ‘કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ’તેવી આપી ધમકી

VADODARA : વડોદરામાં(VADODARA) માં દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે જેમાં નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે નંદેસરી પોલીસ મથક (NANDESARI POLICE STATION) માં ફરીયાદ નોંધવવામાં આવી છેજેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે.આ દુષ્કર્મ કેસમાં આરોપી વાઘોડિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા […]

Image

Vadodara: ગણેશજીની મૂર્તિઓ ખંડિત કરનારા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો, જાણો કેમ કર્યું આ કૃત્ય

Vadodara: હાલ ગણેશ ઉત્સવ (Ganesh festival) ચાલી રહ્યો છે તેવામાં રાજ્યમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આજે સુરતના (Surat) સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે પણ આ પથ્થરમારો કરનારાઓને ઝડપી પાડી તેમની પર કડક કાર્યવાહી કરી છે. તેવામાં વડોદરામાં પણ […]

Image

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગોરવામાં શ્રીજીના આગમન પહેલા નીકળતી શોભાયાત્રા પર પથ્થરમારો

Stone Pelting in Vadodara : સંસ્કારીનગર વડોદરામાં (Vadodara) ફરી કોમી અથડામણણની ઘટના સામે આવી છે. ગુરુવારે રાત્રે વડોદરામાં શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો હતો. શહેરના ગોરવા મધુનગર રોડ પર ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ અહીં આવી પહોંચી […]

Image

Vadodara: વડોદરા-હાલોલ રોડ પર પાંચ વાહન એક સાથે અથડાયા, દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

Vadodara: વડોદરા-હાલોલ રોડ ( Vadodara-Halol road) પર જરોદ ગામ (Jarod village)  પાસે ગંભીર અકસ્માત ( serious accident ) સર્જાયો હતો જેમાં એક સાથે 5 વાહનો અથડાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ (traffic jam) થઈ ગયો છે. તેના કારણે હાલ પુરતો હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં […]

Image

vadodara : ઇન્સ્યોરન્સ ઓફિસના AC માં બ્લાસ્ટ થતા 6 લોકો ઇજાગ્રસ્ત

vadodara : વડોદરાના (vadodara) મલ્હાર પોઇન્ટ (Malhar Point) પાસે આવેલી નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ( Sriram Insurance Company) એસીમાં બ્લાસ્ટ (blast) થવાની ઘટના સામે આવી છે. ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં આજે સવાલે 11 વાગ્યા આસપાસ એરકંડિશનરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા […]

Image

Vadodara : Anant Radhika ના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની વડોદરાથી ધરપકડ, પોલીસે કર્યો મોટો ખુલાસો

Vadodara : એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) બંને 12 જુલાઈના રોજ લગ્નગ્રંથિથી બંધાઈ ચૂક્યા છે. બંનેના લગ્ન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ ભવ્ય લગ્નમાં ઘણા અનેક સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. ત્યારે અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની […]

Image

Vadodara : અમે અહીંના ડોન છીએ, અમારું કોઈ કશું બગાડી નહીં લે, પોલીસ અમારા ખિસ્સામાં છે… લુખ્ખા તત્વોની પોલીસને ખુલ્લી ચેલેંન્જ

Vadodara : વડોદરા (Vadodara) શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ચોંકાવનારી વાત તે છે કે, આ અસામાજિક તત્વો લોકેને ધાક ધમકી આપે છે તેના વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ કરીને પોલીસે (Vadodara) ખુલ્લો પડકાર પણ ફેંકી રહ્યા છે તેમ છતા પોલીસ આવા અસામાજિક તત્વો સામે કોઈ કાર્વાહી કરી રહી નથખી […]

Image

Vadodara: વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસનો ધમધમાટ શરુ

Vadodara: વડોદરાના એરપોર્ટને (Vadodara airport) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat) ભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને (Airport Authority) મળતા વડોદરા પોલીસ (Vadodara Police) હરકતમાં સધન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરીટી સહિત સી.આઇ.એસ.એફની ટીમ દ્વારા પણ એરપોર્ટની અંદર અને આસપાસ તપાસ કરી રહી છે. આ સાથે ધમકીને પગલે એર્પોર્ટની સુરક્ષામાં વધારો પણ કરવામા આવ્યો […]

Image

Vadodara માં મધરાત્રે કોમી છમકલુ! પોલીસ સ્ટેશનની બહાર જ બે કોમ વચ્ચે પથ્થરમારો,150 લોકો સામે ફરિયાદ

Vadodara Stone pelting : વડોદરાનાં  (Vadodara) નવાપુરામાં (Navapura) મોડી રાત્રે બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં નવાપુરા પોલીસ મથક (navapura police station) સામે જ બે કોમનાં ટોળાં સામસામે આવી જતાં પથ્થરમારો થયો હતો. જાણકારી મુજબ સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા ભગવાન શ્રીરામ પર (lordraam) અભદ્ર ટિપ્પણીને પગલે વિવાદ સર્જાયો […]

Image

Vadodara Hit and Run: રંજનબેન ભટ્ટે કહ્યું- ‘હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી, મારો ભાવ….. “

Vadodara Hit and Run: વડોદરામાં બનેલ હીટ એન્ડ રનની ઘટનામાં આરોપીને ગણતરીના કલાકમાં પોલીસ સ્ટેશનથી છોડાવી જવા અંગે સાંસદ રંજનબેન ભટ્ટે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે્, મારા પર લગાવાવમા આવેલ તમામ આરોપો ખોટા છે. હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી, કુશ પટેલના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઇ […]

Image

Vadodara : મહામુસીબતે હીટ એન્ડ રનનો આરોપી પકડાયો, સાંસદ રંજન ભટ્ટ પોણા બે કલાકમાં જ આરોપીને છોડાવી ગયા

Vadodara : વડોદરામાં ખાખી પર રાજકારણનો રૌફ ભારે પડ્યો હોય તેવું જોવા મળ્યુ છે. જાણકારી મુજબ વડોદરાના ફતેગંજમાં રવિવારે ફિઝિયોથેરાપીના બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી હતી અને કાર ચાલક ત્યાંથી ફરાર થયો હતો ત્યારે રાહદારીઓએ 4 કી. મી. પીછો કરી કાર ચાલક કુશ પટેલને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો જો કે ધરપકડના પોણા બે […]

Image

Vadodara Harni Lake Accident : વડોદરા હરણી લેકઝોન દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહના પરિવારની ધરપકડ

Vadodara Harni Lake Accident : વડોદરાના એ હરણી લેકઝોન દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ તો ઝડપાઇ ગયો પણ અત્યાર સુધી તેના પરિવારનો કંઈ અતોપતો ન હતો. તેનો પરિવાર દુર્ઘટનાના દિવસથી જ ફરાર હતો. આજે પરેશ શાહનો ફરાર પરિવાર ઝડપાયો હતો. ઘટના બાદ તેનો પરિવાર રાજસ્થાન ભાગી ગયો હતો અને આજે રાજસ્થાનથી ભરૂચ આવી વડોદરા આવતાં […]

Image

Vadoadara : હરણી બોટ કાંડમાં મુખ્ય આરોપી નિલેશ જૈન સહિત વધુ 4 આરોપીઓની ધરપકડ

વડોદરા હરણી લેકઝોનની દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં વડોદરા પોલીસને વધુ સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી પૈકી નિલેશ જૈન સહિત વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. હરણી બોટ કાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ સહિત 14 લોકોના મોત […]

Image

Vadodara : હરણી બોટકાંડનાં આરોપીનું કોર્ટ પરિસરમાં જ મોઢું કાળું કરાયું, કોંગ્રેસ નેતાની ધરપકડ

Vadodara Boat Accident  : વડોદરા સ્થિત હરણી લેકઝોન દુર્ઘટનામાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાના મોત થયા હતા. આ દુર્ઘટના પાછળ મે. કોટિયા પ્રોજેક્ટસના ભાગીદારો સહિત લેકઝોનના મેનેજર અને બે બોટ ઓપરેટરો મળી કુલ 19 સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ મામલામાં અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ કરવામા આવી છે ગતરોજ કોટિયા પ્રોજેક્ટસના ભાગીદાર બિનિત […]

Image

Vadodara : ભરૂચ જિ.પંચાયત પ્રમુખની કારે દંપતીને અડફેટે લીધા, 1 નું મોત, કારમાંથી દારુની બોટલો મળી

આ મામલે પોલીસે ઘટના કેયુર પટેલની કરી અટકાયત કરી છે. કેયુરના મિત્રએ કારમાંથી દારૂની બોટલો સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ કહેવામા આવી રહ્યું છે.

Image

Video : INDvsPAK મેચને લઈ Vadodara ના સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાનાર ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે. શનિવારે બપોરે 2 વાગ્યે મેચ શરૂ થવાની છે. ભારત અને પાકિસ્તાનની ટીમે અમદાવાદ આવી ચુકી છે. આજે બંને ટીમો પ્રેક્ટિસ કરવાની છે. મેચને લઈને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે. અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને વડાદરામાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ મેચને લઈને કોઈ […]

Trending Video