vadodara breaking news

Image

Vadodara Gang Rape Case: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી પોલીસ ? ઘટના મામલે પોલીસે કર્યા મોટા ખુલાસા

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara) ભાયલીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં (Gang Rape Case) પાંચ આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના ભાયલીમાં સગીરા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી, જે બાદ શહેર અને જિલ્લા પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર સાથે ગેંગરેપની કથિત ઘટના […]

Image

Vadodara Gang Rape Case: સગીરા પર ગેંગરેપના નરાધમોની પોલીસે બરાબરની સરભરા કરી, આરોપીઓને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવાયા

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara) ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ( Gang Rape) ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે પાંચે પાચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જે બાદ સગીરા સાથે જગન્ય કૃત્ય કરનારા આરોપીઓની પોલીસે બરાબરની સરભરા […]

Image

Vadodara Gang Rape Case: 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓ ઝડપાયા, આરોપીઓમાં 3 વિધર્મી હોવાનો ખુલાસો

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara)  ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ( Gang Rape) ઘટના મામલે આરોપીઓને શોધી રહેલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. જાણવા મળી રહ્યુ છે કે, આ બનાવ જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો […]

Image

Vadodara Rape Case : સંસ્કારી નગરીમાં જ હવે દીકરીઓ નથી સુરક્ષિત, વડોદરામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

Vadodara Rape Case : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જસદણ દુષ્કર્મ કેસ અને દાહોદ કેસ તો ચર્ચાનો વિષય બન્યો જ છે. પરંતુ આ બે જ દુષ્કર્મની ઘટનાઓ નથી. પરંતુ આવી તો દરરોજ ઘટના બને છે. પણ આ બધી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ […]

Trending Video