vadodara bhayali gangrape case

Image

Surat ના બહુચર્ચિત માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટનો નિર્ણય, બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા

Mangrol gang rape case :સુરતના (Surat) માંગરોળમાં (Mangrol )  થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.હવે બંને તેમના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે. નોંધનીય છે કે કોર્ટે આ કેસમાં ૧૩૦ દિવસમાં ઝડપી ટ્રાયલ ચલાવીને ન્યાય અપાવ્યો હતો.પોલીસે ગેંગ રેપ કેસમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી […]

Image

માંગરોળ ગેંગરેપ કેસમાં 130 દિવસમાં પીડિતાને મળ્યો ન્યાય, બંન્ને આરોપીઓ દોષિત જાહેર, સોમવારે થશે સજાનું એલાન

Mangrol gang rape case: સુરતના (Surat) માંગરોળમાં (Mangrol) થયેલા ચકચારી ગેંગરેપ કેસમાં (gang rape case) કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે સાડાચાર મહિના પહેલાં, નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવી 130 દિવસમાં ચુકાદો આપ્યો છે.આ બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરાશે. મહત્વનું છે કે, આ કેસમાં […]

Image

હે યુવા સાંસદ ચમત્કાર ના વિકાસમાં બળાત્કાર ક્યાં સુધી ? વડોદરામાં ભાજપ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર

Vadodara : ગુજરાતમાં ભાજપના (BJP) શાસનમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને અત્યારે ભાજપ સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે વિપક્ષ સહિત અનેક સંગઠનો પણ દુષ્કર્મની ઘટના મામલે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં દુષ્કર્મની ઘટના મામલે ભાજપ સામે પોસ્ટર વોર શરુ […]

Image

Vadodara Rape Case : વડોદરાના ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ, 17 દિવસમાં પોલીસે તૈયાર કરી ચાર્જશીટ

Vadodara Rape Case : રાજ્યમાં સતત એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક સમયમાં દાહોદ દુષ્કર્મ હોય કે પછી વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરના દુષ્કર્મના કેસ હોય, બધામાં સતત પોલીસની હાર સામે આવી છે. દાહોદમાં […]

Image

Vadodara:સાવકા પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે બદનામી થશે તેમ કહી ન લીધી ફરિયાદ !

Vadodara: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ ( Gujarat Rape Case) અટકવાનું નામ જ નથી લઈ રહી. રાજ્યમાં ગુનેગારોને જાણે પોલીસની કોઈ ધાક જ ન હોય તેમ રોજબરોજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં આજે ફરી એક વાર વડોદરામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. હજુ તો ભાયલીમાં […]

Image

Kheda: નડિયાદના વસોમાં આધેડે ચાર બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી, પોલીસે કર્યા મોટા ખુલાસા

Kheda Rape Case: ગુજરાતમાં દુષ્કર્મની  ઘટનાઓ (Gujarat  Rape Case) અટકવાનું નામ જ નથી લઈ રહી. રોજ એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે હવે લાગી રહ્યુ છે કે, ગુજરાત હવે યુપી બિહાર બની રહ્યુ છે. રાજ્યમાં, જસદણ, વડોદરા, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર બાદ હવે ખેડામાં દુષ્કર્મની ઘટના બનતા ચકચાર જાગી છે.ખેડા (Kheda) જિલ્લાના […]

Image

Vadodara Rape Case : ભાયલી સામુહિક દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને વિડિઓ કૉંફેરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ રજુ કરાયા, જાણો કોર્ટમાં આજે શું થયું ?

Vadodara Rape Case : વડોદરાના (Vadodara) ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની (Bhayli Rape Case) ઘટના સામે આવી હતી. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે નરાધમો સગીરા પાસે આવ્યા અને સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે 1100 થી વધુ સીસીટીવી તપાસી 5 આરોપીઓને પકડયા હતા. જે બાદ પોલીસે આરોપીઓને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરી હતી.જોકે આજરોજ તમામ […]

Image

Vadodara : ભાયલી દુષ્કર્મની ઘટનાના આરોપી મુન્ના બંજારાના ઘરનું પાણી,ડ્રેનેજ અને વિજ કનેક્શન કપાયું

Vadodara : વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની (Bhayli rape Case) ઘટના સામે આવી હતી જેમાં નરાધમોએ તેના મિત્ર સાથે એંકાતમાં બેઠેલ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ.  આ ઘટના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્ર્ત્યાઘાત પડ્યા હતા પોલીસે ઘટનાના 48 કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા અમને તેમની બરાબરમી સરભરા પણ કરી હતા જે બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ […]

Image

vadodara માં વધુ એક સગીરા હેવાનનો શિકાર બની!ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકની ધરપકડ

Rape Case in Vadodara:વડોદરાના (vadodara)  ભાયલી (Bhayli) વિસ્તારમાં સગીરા પર થયેલાં એક દુષ્કર્મના (Rape Case) પડઘા હજી શાંત નથી પડ્યા ત્યાં તો વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સંસ્કારી નગરીને કલંકિત કરતી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે […]

Image

ગુજરાતમાં બનેલ દુષ્કર્મની ઘટનાઓ મામલે ભાજપના ધારાસભ્યનું મોટુ નિવેદન, કહ્યું -‘અત્યારે પોલીસની ધાક રહી નથી’

Gujarat rape case :  ગુજરાતમાં (Gujarat ) એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ (rape case) સામે આવી રહી છે જેના કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. દુષ્કર્મીઓને હવે પોલીસની બીક નથી રહી તેવું આ ઘટનાઓ બાદ અનેક લોકો કહી રહ્યા છે પરંતુ હવે તો ભાજપના જ ધારાસભ્યએ કહ્યું છે કે, રાજ્યમાં આરોપીઓને પોલીસની […]

Image

Vadodara Rape Case : વડોદરા દુષ્કર્મ મામલે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર, પોલીસે 7 દિવસના માંગ્યા હતા રિમાન્ડ

Vadodara Rape Case : વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે નરાધમો સગીરા પાસે આવ્યા અને સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે 1100 થી વધુ સીસીટીવી તપાસી 5 આરોપીઓને પકડયા હતા. પોલીસે આરોપીઓને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરી હતી. આજે આરોપીના રિમાન્ડ પુરા થયા હતા. પોલીસે વકીલો […]

Image

વડોદરાની સગીરા સાથે હેવાનિયત ભર્યું કૃત્ય કરનારા આરોપીઓને લાગ્યો જનતાનો ડર, કોર્ટમાં આજીજી કરતા આરોપીએ કહ્યું- “સાહેબ મુજે જેલ મેં ડાલો, યે લોગ માર ડાલેંગે “

Vadodara gang rape case : નવરાત્રીના (Navratri) બીજા નોરતે વડોદરાના (Vadodara) તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં 16 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના ( gang rape case) સામે આવી હતી. આ ઘટનામાં પોલીસે ઘટનાના આરોપીઓને પોલીસે 48 કલાકમાં ઝડપી પાડ્યા હતા અને ગત રોજ આ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામા આવ્યા હતા.આ દરમિયાન અચાનક એક આરોપીઓ ઉભો […]

Trending Video