Atiq-Ashraf Ahmed murder case: પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની હત્યા અને પોલીસ એન્કાઉન્ટરમાં અતીકના પુત્ર અસદ સહિત ત્રણ આરોપીઓના મોતના કેસમાં રચાયેલા કમિશને ક્લીનચીટ આપી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દિલીપ બાબાસાહેબ ભોંસલેની અધ્યક્ષતામાં રચાયેલા પાંચ સભ્યોના ન્યાયિક પંચે સ્વીકાર્યું છે કે અતીક-અશરફની હત્યામાં […]