Urvashi Rautela: એક સમયે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ ક્યારેય એ વાતની પુષ્ટિ કરી ન હતી કે બંને રિલેશનશિપમાં છે. ઉર્વશીએ ઘણી વખત આરપી નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો. જેના પછી સોશિયલ મીડિયા પર […]