UP Train Accident

Image

Sabarmati Express Train Accident : વારાણસીથી અમદાવાદ આવતી ટ્રેનને નડ્યો અકસ્માત , સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Sabarmati Express Train Accident : દેશમાં દિનપ્રતિદિન ટ્રેન અકસ્માતની (Train Accident ) ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે દેશમાં વધું એક ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. વારાણસીથી (Varanasi)અમદાવાદ (Ahmedabad) તરફ આવતી સાબરમતી એક્સપ્રેસના ટ્રેનને (Sabarmati Express Train) અકસ્માત નડ્યો છે. જો કે આ ઘટનામાં હજી સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. અકસ્માતની ઘટનાને […]

Image

MP Train Accident: મધ્ય પ્રદેશમાં ટ્રેન દુર્ધટના , ઇટારસીમાં સમર સ્પેશિયલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા

MP Train Accident:  દેશમાં રેલ અકસ્માતમાં (Train Accident) સતત વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન રેલ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે.  મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઇટારસી (Itarsi) રેલવે સ્ટેશન પર ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા પ્રાપ્ત જાણકારી મુજબ, […]

Image

Gonda Train Accident : અચાનક જોરદાર અવાજ આવ્યો અને ટ્રેન પલટી ગઈ…20-25 સેકન્ડમાં તબાહી મચી ગઈ

Gonda Train Accident : યુપીના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત (Gonda Train Accident) થયો છે. ચંદીગઢથી આસામ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસ (Dibrugadh Express)ના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 મુસાફરોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાંથી બચી ગયેલા એક મુસાફરે જણાવ્યું કે અમે […]

Image

UP Train Accident : યુપીના ગોંડામાં મોટી રેલ દુર્ઘટના, દીબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

UP Train Accident : દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનના અકસ્માત ખુબ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓમાં મુસાફરો મૃત્યુ પામે છે. છતાં પણ હજુ આ પ્રકારની ઘટનાઓ અટકી રહી નથી. આજે વધુ એક પાટા પરથી ટ્રેનના ડબ્બા ઉતરી જવાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના ગોંડામાં આજે ટ્રેન અકસ્માત સર્જાયો (UP Train […]

Trending Video