UP CM

Image

Rahul Gandhi : UP કોર્ટે માનહાનિના કેસમાં 26 જુલાઈએ સમન્સ પાઠવ્યું

UPની એક સાંસદ-ધારાસભ્ય કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા Rahul Gandhi -રાહુલ ગાંધીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં 26 જુલાઈના રોજ હાજર રહેવા જણાવ્યું હતું.

Image

Hathras : PM મોદીએ UPના CM સાથે વાત કરી, પીડિતોને મદદનું આશ્વાસન આપ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર પ્રદેશના Hathras હાથરસમાં સૌથી ભયાનક નાસભાગમાં 120 લોકોના મોત થયા બાદ તેમની ઊંડી ચિંતા અને શોક વ્યક્ત કર્યો હતો.

Trending Video