Amreli: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં (Amreli) અવિરત મેઘમહેર (heavy Rain) જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે ખેડૂતોને (farmers) ખુબ મોટુ નુકસાન થયું છે. અમરેલીના બગસરા (Bagsara) તાલુકામાં ગત 24 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતી પાકને (crops) ભારે નુકસાન થયું છે આ સાથે જમીનનું ધોવાણ પણ થયું છે. ત્યારે બગસરાના ખેડૂતોએ જમીન ધોવાણ […]