Budget 2024 : નાણામંત્રીએ દેશના સામાન્ય બજેટ 2024માં કેટલાક ચોક્કસ ક્ષેત્રો માટે વિશેષ જોગવાઈઓની જાહેરાત કરી છે, જે આવનારા સમયમાં આ ક્ષેત્રોની પ્રગતિમાં ઘણી મદદ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ કેર, ડિફેન્સ, ટેલિકોમ સેક્ટર માટે જંગી ભંડોળ ફાળવ્યું છે. આ તેમને પ્રોત્સાહન આપશે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન સરકારે મજબૂત નાણાકીય સહાયનું વચન આપ્યું છે […]