UK stabbing : ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના સાઉથપોર્ટમાં મંગળવારે એક નવ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું, જેમાં છ અને સાત વર્ષની બે બાળકીઓના ઘટનાસ્થળે જ મોત થયા બાદ મૃત્યુઆંક ત્રણ પર પહોંચી ગયો હતો.