Chhota Udepur : ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે. ગામડાના છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચી ગયો છે. તેવા ખોટા દાવાઓ કરે છે. પણ આઝાદીના આટલા વારસો થવા છતાં, લોકો સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. જેમ કે છેવાડાના ગામમાં સારા રોડ રસ્તા નથી, વીજ કનેક્શન નથી, કે પછી લોકો માટે આરોગ્યની પૂરતી સુવિધાઓ નથી. […]