turkish drone

Image

Pakistanના બેલઆઉટ પેકેજ પર IMFની બેઠક, ભારત મતદાનથી દૂર રહ્યું, PAKનો આતંકવાદી ચહેરો થયો ઉજાગર

Pakistan News: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આજે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અંગે એક મોટો નિર્ણય લેવામાં આવવાનો છે. પાકિસ્તાનના બેલઆઉટ પેકેજ અંગે આજે વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ની એક બેઠક યોજાઈ રહી છે. જેમાં પાકિસ્તાનને લોન આપવાના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. IMF મેનેજમેન્ટનો ભાગ હોવાને કારણે, ભારતીય પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર છે. દરમિયાન, ભારતે […]

Image

Pakistanએ તુર્કી ડ્રોનનો કર્યો ઉપયોગ , 36 સ્થળોને બનાવ્યા નિશાન : MEA

India Attack on Pakistan: પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો જેને ભારતે નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાને તુર્કી ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતે સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું અને લશ્કરી માળખાને નિશાન બનાવવા માટે ગોળીબાર કર્યો હતો. તેમણે […]

Image

ભારતીય નૌકાદળ દ્વારા US પાસેથી લીઝ પર લેવામાં આવેલ ખતરનાક મિલિટરી ડ્રોન બંગાળની ખાડીમાં ક્રેશ

Indian Navy : ભારતીય નૌકાદળને (Indian Navy) મોટું નુકસાન થયું છે. બુધવારે, નેવી દ્વારા યુએસ (US) પાસેથી લીઝ પર લેવામાં આવેલ MQ-9B સી ગાર્ડિયન ડ્રોન ચેન્નાઈ નજીક બંગાળની ખાડીમાં પડ્યું હતું. મળતી માહિતી મુજબ આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની હતી. ભારતીય નૌસેનાએ કહ્યું છે કે આ ડ્રોન ચેન્નાઈ નજીક અરક્કોનમમાં નેવલ એર બેઝ INS […]

Trending Video