સુપ્રિમ કોર્ટે મંગળવારે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકારોને પરાળ સળગાવવા અંગે ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે દિલ્હીને વર્ષ-દર વર્ષે ગંભીર વાયુ પ્રદૂષણમાંથી પસાર ન કરી શકાય. “ઉકેલ શું છે? દિલ્હી આમાંથી પસાર થઈ શકે નહીં,” સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું. સુપ્રીમ કોર્ટે આ મામલામાં તમામ હિતધારકોને બુધવારે બેઠક માટે મળવા કહ્યું હતું. […]