Truck Accident

Image

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, કારનો કચ્ચરઘાણ વળી ગયો, 3 નાં મોત

Bharuch Ankleshwar accident : ભરૂચના (Bharuch) અંકલેશ્વર (Ankleshwar) પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ભયાનક ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકો પૈકી 3 ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ […]

Image

Surendranagar : ચોટીલા -રાજકોટ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત, 4 મહિલાઓના મોત, 15થી વધુને ઈજા

Surendranagar Accident: ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે (Chotila Rajkot National Highway) પર મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભયંકર અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા ચોટીલા […]

Image

Bharuch Accident: જંબુસરના આમોદ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત, ત્રણની હાલત ગંભીર

Bharuch Accident: ભરૂચ (Bharuch) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો છે. અહીં જંબુસરના (Jambusar) આમોદ રોડ પર પૂરપાટ ઝડપે આવતી કાર અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગના ટુકડા થઈ ગયા હતા.અકસ્માતની માહિતી […]

Image

Andhrapradeshના ચિત્તૂરમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ, 7 મુસાફરોના મોત; 10 ગંભીર રીતે ઘાયલ

Andhrapradesh: આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. બેંગલુરુ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં […]

Trending Video