Tripura: ત્રિપુરામાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે જનજીવન પર ખરાબ અસર પડી છે. NDRF અને SDRFની ઘણી ટુકડીઓ સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આ ઓપરેશનમાં રોકાયેલા ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના બે જવાનોએ પૂર પીડિતોને બચાવતા જીવ ગુમાવ્યો હતો. આ અંગેની માહિતી રાજ્યના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. સીએમ માણિક સાહાએ […]