#trending

Image

અભિનેત્રી Shilpa Shirodkar કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર લોકોને માસ્ક પહેરવા કરી અપીલ

Shilpa Shirodkar: તાજેતરમાં બિગ બોસ 18માં જોવા મળેલી અભિનેત્રી શિલ્પા શિરોડકરનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 51 વર્ષીય શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ફોલોઅર્સ સાથે આ સમાચાર શેર કર્યા અને તેમને સતર્ક રહેવા કહ્યું. તેણે લખ્યું, “નમસ્તે મિત્રો! મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુરક્ષિત રહો અને માસ્ક પહેરો!” આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા […]

Image

Mahesana : મહેસાણામાં બની ચોંકાવનારી ઘટના, મૃત વ્યક્તિ પોતાની જ શોકસભામાં જીવતો પહોંચ્યો ત્યારે…

Mahesana : ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારે દાવા વગરના મૃતદેહને તેમના પુત્રનો હોવાનું માનીને તેના અંતિમ સંસ્કાર કર્યા. આ પછી શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મૃતક પોતાની જ શોકસભામાં જીવતો પહોંચી ગયો હતો. વાસ્તવમાં મહેસાણા જિલ્લાના વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં રહેતો સુથાર પરિવાર થોડા સમય પહેલા નોકરી માટે અમદાવાદ […]

Image

દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો, પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા આદેશ

Gajendra Singh Parmar Rape Case: ભાજપ સરકાર (BJP government) અને ગુજરાત પોલીસ (Gujarat police) પર અનેક ભાજપના નેતાઓને  (BJP leaders) બચાવવાના આરોપ લાગતા હોય છે. ભાજપ પાર્ટી ગુંડાઓની પાર્ટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર ભાજપના નેતાઓના ગુનાઓમાં નામ આવતા હોય છે તેમજ અનેક ઘટનાઓમાં અપરાધીઓનું ભાજપ સાથે કનેક્શન બહાર આવતું હોય […]

Trending Video