Indian Railway: ભારતીય રેલ્વેએ આજથી ઇમરજન્સી ટ્રેન ટિકિટ અંગે એક નવો નિયમ લાગુ કર્યો છે. નવા નિયમ મુજબ ઇમરજન્સી ક્વોટા હેઠળ ટ્રેન ટિકિટ બુક કરવા માટે વ્યક્તિએ એક દિવસ અગાઉ અરજી કરવી પડશે. તે દિવસે કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. રેલ્વે ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા, ટિકિટનો દુરુપયોગ અટકાવવા અને ચાર્ટ તૈયાર કરવામાં વિલંબ […]