train accident today

Image

Jabalpur Train Accident: જબલપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેન અકસ્માત, સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Jabalpur Train Accident: મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં (Jabalpur) એક મોટો ટ્રેન અકસ્માત  (Train Accident) થયો છે. જેમાં ઈન્દોરથી જબલપુર જઈ રહેલી સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના (Somnath Express) બે ડબ્બા જબલપુર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત શહેરના બીજા પુલ પાસે થયો હતો. હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. રેલ્વેના અનેક અધિકારીઓ […]

Image

UP Train Incident : ઉત્તરપ્રદેશમાં ચાલુ ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ, આઠ ડબ્બા અલગ થઈ ગયા… અકસ્માત સહેજે ટળી ગયો

UP Train Incident : યુપીના બિજનૌરમાં રવિવારે સવારે 4 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. ફિરોઝપુરથી ધનબાદ જતી કિસાન એક્સપ્રેસ ટ્રેન અહીં કપલિંગ તૂટવાને કારણે બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એન્જિન સાથે જોડાયેલ 14 બોગી એન્જિન સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું જ્યારે પાછળની 8 બોગી રેલ્વે ટ્રેક પર થોડો સમય ચાલ્યા બાદ અટકી […]

Image

Ahmedabad Mumbai Train: અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનનો અકસ્માત, ડબ્બા છૂટા પડી જતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા

Ahmedabad Mumbai Train: દેશમાં છેલ્લા કેટલાક સયમથી ટ્રેન અકસ્માતની (train accident)  ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક વાર ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદથી મુંબઇ (Ahmedabad to Mumbai) જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનને ( double decker train) અકસ્માત નડ્યો હતો. જાણકારી મુજબ અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનના ડબ્બા […]

Image

MP Train Accident: મધ્ય પ્રદેશમાં ટ્રેન દુર્ધટના , ઇટારસીમાં સમર સ્પેશિયલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા

MP Train Accident:  દેશમાં રેલ અકસ્માતમાં (Train Accident) સતત વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન રેલ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે.  મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઇટારસી (Itarsi) રેલવે સ્ટેશન પર ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા પ્રાપ્ત જાણકારી મુજબ, […]

Image

Major train accident in Jharkhand: મુંબઈ-હાવડા મેલની 18 બોગી પાટા પરથી ઉતરી, 3 મુસાફરોના મોત, 30થી વધુ ઘાયલ

Major train accident in Jharkhand: ઝારખંડમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ ટ્રેનના તમામ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ઝારખંડમાં મોટી ટ્રેન દુર્ઘટના પ્રાપ્ત અહેવાલ મુજબ […]

Image

UP Train Accident : યુપીના ગોંડામાં મોટી રેલ દુર્ઘટના, દીબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

UP Train Accident : દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનના અકસ્માત ખુબ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓમાં મુસાફરો મૃત્યુ પામે છે. છતાં પણ હજુ આ પ્રકારની ઘટનાઓ અટકી રહી નથી. આજે વધુ એક પાટા પરથી ટ્રેનના ડબ્બા ઉતરી જવાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના ગોંડામાં આજે ટ્રેન અકસ્માત સર્જાયો (UP Train […]

Trending Video