Tamilnadu: તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક ટ્રેન અકસ્માત થયો હતો. તિરુવલ્લુરમાં એક એક્સપ્રેસ ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ અથડામણને કારણે બે કોચમાં આગ લાગી હતી. ટ્રેન નંબર 12578, મૈસૂર-દરભંગા બાગમતી સુપર ફાસ્ટ એક્સપ્રેસ રાત્રે 8:50 વાગ્યે એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી, અકસ્માત બાદ 10 ઘાયલોને […]