todays

Image

Shaktisinh Gohil : વડોદરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, શક્તિસિંહ ગોહિલે ડિમોલિશન મામલે ભાજપ અને તંત્રની કાઢી ઝાટકણી

Shaktisinh Gohil : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં […]

Image

Vadodara Demolition : વડોદરામાં દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, અગોરા મોલનું ક્લબ હાઉસ તૂટ્યું, જાણો લોકોએ શું કહ્યું ?

Vadodara Demolition : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં […]

Image

Waqf Board Meeting : વકફ બિલ મામલે JPCની અમદાવાદમાં બેઠક યોજાઈ, હર્ષ સંઘવી અને અસદદુદીન ઓવૈસી વચ્ચે ગરમા ગરમીવાળો માહોલ જોવા મળ્યો

Waqf Board Meeting : દેશમાં છેલ્લા કેટલાક સમયથી વકફ બોર્ડનો મુદ્દો સતત ચર્ચાનો વિષય રહ્યો છે. જેને લઈને આજે ગુજરાતમાં બેઠક યોજાઈ હતી. જેમાં JPC સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વક્ફ બોર્ડનું ત્યાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. અમદાવાદની તાજ હોટલમાં આ મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં JPC વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો […]

Image

Bangladesh Students : બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીની ગાઈડ લાઈન, જાણ કર્યા વગર નહિ છોડી શકે અમદાવાદ

Bangladesh Students : બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી વિરોધ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશ (Bangladesh)માં 5 મહિનાથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન બાદ ગઈકાલે એટલે કે 5 ઓગસ્ટ શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું અને તેઓ ભારત આવી ગયા હતા. જે બાદ બાંગ્લાદેશમાં હવે કટોકટીની સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ત્યાં પણ ભારતના વિદ્યાર્થીઓ ફસાયા […]

Image

Olympic 2024 : નીરજ ચોપરા જેવલિનમાં ફાઇનલમાં ક્વોલિફાય થયો, આટલા મીટર દૂર ફેંક્યો થ્રો

Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ત્રણેય શૂટિંગમાંથી આવ્યા છે. પરંતુ ભારતીયોને એથ્લેટિક્સ પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે. કારણ કે નીરજ ચોપરા ત્યાં જેવલિનમાં એક પડકાર રજૂ કરી રહ્યો છે. હવે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજે 89.34 મીટરનું થ્રો ફેંકીને ફાઇનલમાં […]

Image

Bangladesh Protest : રાજ્યસભામાં બોલ્યા વિદેશમંત્રી એસ.જયશંકર…ભારત-બાંગ્લાદેશના સંબંધો મજબૂત છે, શેખ હસીનાને હટાવવા એ વિરોધનો એકમાત્ર એજન્ડા

Bangladesh Protest : ભારત બાંગ્લાદેશ સંકટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બાંગ્લાદેશની કટોકટી અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં ભારત વતી પોતાનો પક્ષ રજૂ કર્યો છે. એસ જયશકરે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખૂબ જ મજબૂત છે. વિરોધનો એકમાત્ર એજન્ડા બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવવાનો હતો. જયશંકરે કહ્યું કે શેખ હસીનાએ ભારત […]

Image

Surat AAP : સુરતમાં આમ આદમી પાર્ટીએ ભાજપના વિકાસની અનોખી ઉજવણી કરી, પોલીસે કરી અટકાયત

Surat AAP : દર વર્ષે ચોમાસા પહેલા કોર્પોરેશન કરોડો રૂપિયાના ખર્ચે પ્રિમોન્શુન પ્લાન બનાવવામાં છે. કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બનાવતા હોય છે. પરંતુ આ કરોડો રૂપિયા વરસાદી પાણીમાં કાયમ ધોવાય જાય છે. ત્યારે સુરતમાં વરસાદ વરસ્યો હતો. તેમાં સરકારના વિકાસને લઈને અનોખી રીતે ઉજવણી કરી વિરોધ કરવામાં આવ્યો છે. સુરતમાં આજે આમ આદમી પાર્ટી […]

Image

Jayesh Radadia : રાજકોટ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા સામેની અરજી પછી ખેંચાઈ, હરીફ જૂથે સહકારી બેન્કને લઈને કરી હતી અરજી

Jayesh Radadia : રાજકોટ સહકારી ક્ષેત્રને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક સામે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પાછી ખેચી લેવામાં આવી છે. જયેશ રાદડિયાના હરીફ જુથ દ્રારા જિલ્લા બેંકમાં ગેરરિતીને લઇને અરજી કરવામાં આવી હતી. જો કે હવે હરીફ જુથ દ્રારા આ અરજી પાછી ખેંચાતા સહકારી જુથનું રાજકારણ ગરમાયું છે. આ અરજી […]

Image

Alpesh Thakor : દિલ્હીમાં અલ્પેશ ઠાકોરની PM મોદી અને અમિત શાહ સાથે બેઠક, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું

Alpesh Thakor : છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) હાંસિયામાં ધકેલાય ગયા હતા. પરંતુ અચાનક લાંબા ગાળાનું વેકેશન પૂરુ કરી હવે અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) ચર્ચામાં આવ્યા છે. ત્યારે મંત્રી મંડળનના વિસ્તરણ ની વાતો છે તે ચાલી રહી છે. તેવામાં અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે […]

Image

IPS Transfer : ગુજરાતના 8 IPS અધિકારીની બદલી, રાજુ ભાર્ગવ બન્યા આર્મ્ડ યુનિટના ADGP

IPS Transfer : ગુજરાતમાં ફરી એક વખત બદલીનો દૌર શરુ થયો છે. 8 IPS અધિકારીઓની બદલી સાથે નિમણૂંક આપવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે. […]

Image

IAS Transfer : ગુજરાતમાં ફરી એક વખત બદલીનો દૌર, 18 IASની એક સાથે બદલી, જયંતિ રવિ ફરી ગુજરાતમાં

IAS Transfer : ગુજરાતમાં ફરી એક વખત બદલીનો દૌર શરુ થયો છે. આજે એકસાથે 18 IAS ઓફિસરની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિની ફરી ગુજરાત વાપસી થઇ છે. જેમાં જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સુનયના તોમર, પંકજ જોષી, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુશર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા અને […]

Image

Wayanad Landslide : વાયનાડ ભૂસ્ખલનમા મૃત્યુઆંક 150 ને પાર પહોંચ્યો, કાટમાળમાંથી મૃતદેહો બહાર આવ્યા, કેટલાયે ગામોનો થયો વિનાશ

Wayanad Landslide : કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન સતત તબાહી મચાવી રહ્યું છે. ભૂસ્ખલન (Wayanad Landslide) પ્રભાવિત વિસ્તારોમાં મૃત્યુઆંક 158 પર પહોંચી ગયો છે. લગભગ 191 લોકો હજુ પણ ગુમ છે. દરમિયાન, અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ભારતીય સેના, ડીએસસી સેન્ટર, ટેરિટોરિયલ આર્મી, એનડીઆરએફ, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના 1200 બચાવ કર્મચારીઓ […]

Image

Bhilpradesh Demand : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ફરી છેડાયો જંગ, ભીલપ્રદેશની માંગ પર છેડાયું વાક્યુદ્ધ

Bhilpradesh Demand : ભરૂચ (Bharuch) આમ તો આદિવાસીઓનો ગઢ માનવામાં આવે છે. ભરૂચ (Bharuch)માં ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) અને ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) વચ્ચે જંગ ચાલતો જ રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક્યુદ્ધ હંમેશા ચાલતું રહે છે. સામાન્ય રીતે તેઓ વિકાસના કામોને લઈને તેઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા […]

Image

Bharuch : ગુજરાતમાં સરકારના વિકાસના પોકળ દાવાઓ, 25 વર્ષની ગેરેંટીવાળા બ્રિજમાં 3 મહિનામાં જ ગાબડા પડ્યા

Bharuch : ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની જ સરકાર છે. દર વખતે સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે. વાયદાઓ પણ તેમના અને કંઈ ખરાબ થાય તો બહાનાઓ પણ તેમના જ હોય છે. ત્યારે વિકાસની પોકળ વાતો કરે છે. ક્યાંક ગાબડાં તો ક્યાંક રસ્તાઓનું ધોવાણ તો ક્યાંક ભુવા પડી જવાની ઘટનાઓ સામે આવે છે. હવે […]

Image

Dwarka Sudarshan Setu : દ્વારકાનો સુદર્શન સેતુ બ્રિજ માત્ર છ મહિનામાં ખખડી ગયો, સરકારના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો

Dwarka Sudarshan Setu : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 25 મી ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે દ્વારકાનો સુદર્શન સેતુ બ્રિજ (Dwarka Sudarshan Setu) કેવો હતો અને અત્યારે કેવો થઇ ગયો છે. ઓખા મેઇનલેન્ડ અને બેટ – દ્વારકા ટાપુને જોડતો આ પુલ જે સુદર્શન સેતુ થી ઓળખાય છે. જે બ્રીજનું ઉદ્ઘાટન કે જે વડાપ્રધાન નરેન્દ મોદીના […]

Image

Surat Kamrej Jail : ગુજરાતની જેલ હવે જલસાનું ધામ બન્યું, આરોપીઓ અને કેદીઓ હવે લાઈવ ડાયરાઓ નિહાળે છે…

Surat Kamrej Jail : જેલમાંથી એક ડાયરાના કાર્યક્રમ ફરમાઈશ આવી કે ફરમાઈશ કામરેજ જેલમાં બંધ એક આરોપી દ્વારા જેલમાં બેઠા બેઠા કરી હતી ત્યારૅ આ વાત સામાન્ય માણસ માટે નવાઈની વાત કહેવાય. પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે તે નવાઈ નહિ. જેલમાંથી મોબાઈલ મળવો, દારૂ મળવો કે અન્ય વસ્તુઓ મળે તો નવાઈ લગતી નથી. પરંતુ […]

Image

Borsad Heavy Rain : આણંદના બોરસદમાં આભ ફાટ્યું, એક સાથે 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા હાહાકાર મચી ગયો

Borsad Heavy Rain : રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને આજે સવારથી જ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર (Saurashtra), દક્ષિણ ગુજરાત (South Gujarat), મધ્ય ગુજરાત (Madhya Gujarat) સહીત ઉત્તર ગુજરાત (North Gujarat)માં મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગનું વરસાદનું એલર્ટ સાચું […]

Image

Budget 2024 : બજેટમાં કયા સેક્ટરને મળ્યો ફાયદો, જાણો કોને કેટલું ફંડ ફાળવવામાં આવ્યું અને શું થશે અસર ?

Budget 2024 : નાણામંત્રીએ દેશના સામાન્ય બજેટ 2024માં કેટલાક ચોક્કસ ક્ષેત્રો માટે વિશેષ જોગવાઈઓની જાહેરાત કરી છે, જે આવનારા સમયમાં આ ક્ષેત્રોની પ્રગતિમાં ઘણી મદદ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ કેર, ડિફેન્સ, ટેલિકોમ સેક્ટર માટે જંગી ભંડોળ ફાળવ્યું છે. આ તેમને પ્રોત્સાહન આપશે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન સરકારે મજબૂત નાણાકીય સહાયનું વચન આપ્યું છે […]

Image

Nita Chaudhry : કચ્છ પોલીસની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર, પોલીસે શોધવા સર્વેલન્સ હાથ ધર્યું

Nita Chaudhry : કચ્છ પોલીસની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhry)એ સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ ઉભી કરી દીધી છે. સાથે જ અત્યારે તેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ભચાઉના વોન્ટેડ બૂટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનાના આરોપી નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી […]

Image

Ahmedabad Robbery : અમદાવાદમાં ફિલ્મીઢબે લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું છાંટી 65 લાખ રૂપિયા લઇ ભાગી ગયા

Ahmedabad Robbery : અમદાવાદમાં ફરી એકવાર લૂટનો બનાવ સામે આવ્યો છે. ફરી એકવાર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. આંગડિયા પેઢીનો કર્મચારી જ્યારે રિક્ષામાં લાખો રૂપિયા લઈને જઈ રહ્યો હતો. ત્યારે અચાનક બે શખ્સો એક્ટિવા પર આવ્યા અને લૂંટ ચલાવી (Ahmedabad Robbery)ને ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે […]

Image

Hemant Soren : હેમંત સોરેન ફરીથી ઝારખંડના સીએમ બનશે ! ચંપઈ સોરેન સાંજે આપી શકે રાજીનામું

Hemant Soren : હેમંત સોરેન (Hemant Soren)ને ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી પદ મળી શકે છે. જેએમએમ (JMM)ની આગેવાની હેઠળના ગઠબંધનના ધારાસભ્યો વચ્ચેની સર્વસંમતિ બાદ, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન (Hemant Soren) ત્રીજી વખત ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે પાછા ફરવા માટે તૈયાર છે. સૂત્રોએ બુધવારે આ માહિતી આપી છે. ચંપઈ સોરેન 8 વાગે રાજીનામું આપી શકે […]

Image

Teachers Recruitment : શિક્ષકોની ભરતીને લઇ સરકારની મોટી જાહેરાત, રાજ્ય સરકાર કરશે 24,700 શિક્ષકોની ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી

Teachers Recruitment : TET 1 અને TET 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી (Teachers Recruitment) જાહેર કરશે. આજે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં આ ભરતીને મંજૂરી અપાઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક […]

Trending Video