Ahmedabad : અમદાવાદ, ગુજરાતની પોલીસે જણાવ્યું હતું કે 42 વર્ષીય તાંત્રિક, જે એક વેપારીની હત્યાનું કાવતરું ઘડવા માટે ધરપકડ કરવામાં આવ્યો હતો, તેનું રવિવારે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, આરોપીએ 12 લોકોને કેમિકલયુક્ત પીણું પીવડાવીને માર્યાની કબૂલાત કરી હતી. એક ન્યૂઝ એજન્સીને માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે સરખેજ પોલીસે 3 ડિસેમ્બરે […]