Telegram Ban in India: ટેલિગ્રામ મેસેજિંગ એપના સ્થાપક પાવેલ દુરોવે મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં ટેલિગ્રામ પરના કામચલાઉ પ્રતિબંધથી 150 મિલિયનથી વધુ સામાન્ય વપરાશકર્તાઓને “સજા” મળી છે. દુરોવે દાવો કર્યો હતો કે આ કાર્યવાહીથી કંઈપણ અટક્યું નથી, પરંતુ લીક સંબંધિત પ્રવૃત્તિઓને અન્ય પ્લેટફોર્મ પર ખસેડી છે. કેન્દ્ર સરકારે મંગળવારે ટેલિગ્રામ એપ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ […]