telecom companies

Image

Mobile Terrif  : ખાનગી ટેલિકોમ કંપનીઓના ભાવ વધારાને લઈને કોંગ્રેસનો  સરકાર  પર આક્ષેપ 

કોંગ્રેસે શુક્રવારે ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા - Mobile Terrif ટેરિફમાં વધારાના અહેવાલને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે આનાથી 109 કરોડ સેલ ફોન વપરાશકર્તાઓ પર 34,824 કરોડ રૂપિયાનો વાર્ષિક બોજ પડ્યો છે.

Trending Video