કેન્દ્રના ઓલ ઈન્ડિયા સર્વે ફોર હાયર એજ્યુકેશન (AISHE) 2021-22ના અહેવાલ મુજબ કેરળ, તેલંગાણા, હરિયાણા અને આસામ ટોચના ચાર રાજ્યો છે કે જ્યાં અન્યની સરખામણીમાં દેશમાં વધુ મહિલાઓની નોંધણી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય અને છત્તીસગઢ ચાર રાજ્યોને અનુસરે છે. અહેવાલ મુજબ કુલ મહિલા નોંધણી 2,06,91,792 છે, જે દેશમાં ઉચ્ચ શિક્ષણના પરિદ્રશ્ય પર વ્યાપક […]