teen gang raped in vadodara

Image

ગુજરાત ફરી થયું શર્મસાર ! વડોદરા જેવી પેટર્નથી સુરતની સગીરાને 3 નરાધમોએ બનાવી શિકાર

gang rape incident in surat : હાલ નવરાત્રીનો (Gujarat) પર્વ ચાલી રહ્યો છે આ નવરાત્રીમાં ઠેર-ઠેર મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે.તેવામાં મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓ પૂજવામા આવે છે ત્યારે આ પાવન પર્વમાં દીકરીઓ પર અત્યારની ઘટનાઓ પણ સામે આવી રહી છે હજુ તો વડોદરામા સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને સજા પણ મળી […]

Image

Vadodara Case : વડોદરા દુષ્કર્મના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર, ઘટનાની દરેક બાબતે તાપસ હાથ ધરાશે

Vadodara Case : વડોદરામાં દુષ્કર્મની ઘટના મામલે ગુજરાતભરમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના ભાયલીમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રીની પણ સતત ટીકા થઇ રહી હતી. જેના કારણે આ મામલામાં તપાસનો ધમધમાટ ચાલુ થયો. ગઈકાલે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓને આજે […]

Image

Vadodara Case : વડોદરાના ભાયલીમાં ભાજપના જ ધારાસભ્યની દુષ્કર્મ મામલે માંગ, કહ્યું, નરાધમોને ફાંસીની સજાની માંગ

Vadodara Case : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બનતી દુષ્કર્મની ઘટનાઓથી સૌ કોઈ સરકાર અને પોલીસ સામે રોષે ભરાયા છે. ત્યારે શુક્રવારે રાત્રે વડોદરામાં ફરી એક વખત સામુહિક દુષ્કર્મની ઘટનાઓ બની હતી. હવે આ મામલે છેલ્લા કેટલાક દિવસથી વિપક્ષ હોય કે આમ આદમી પાર્ટી સૌ કોઈએ આ ઘટનાને વખોડી કાઢી છે. અને આ સમગ્ર મામલે ગૃહ […]

Image

રાજ્યમાં 15 દિવસમાં જ 6 દુષ્કર્મની ઘટનાઓ , વર્તમાન ગૃહમંત્રીના ‘કુ’શાસનમાં અપરાધીઓ બેફામ, આપ પાર્ટીએ વિરોધ કરી હર્ષ સંઘવીનું માગ્યું રાજીનામુ

Vadodara: ગુજરાતમાં (Gujarat) એક બાદ એક દુષ્કર્મની (rape case) ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતમાં મહિલા સુરક્ષાની (womens safety ) મોટી મોટી વાતો કરવામાં આવે છે. પણ દુષ્કર્મની ઘટનાઓ સામે આવવાથી મહિલાઓ હવે ઘરની બહાર નીકળતા ડરી રહી છે. હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. ત્યારે થોડાક દિવસ પહેલા વડોદરાના ભાયલીમાંથી ફરી એક વખત […]

Image

Vadodara Gang Rape Case: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી પોલીસ ? ઘટના મામલે પોલીસે કર્યા મોટા ખુલાસા

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara) ભાયલીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં (Gang Rape Case) પાંચ આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના ભાયલીમાં સગીરા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી, જે બાદ શહેર અને જિલ્લા પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર સાથે ગેંગરેપની કથિત ઘટના […]

Image

Vadodara Gang Rape Case: સગીરા પર ગેંગરેપના નરાધમોની પોલીસે બરાબરની સરભરા કરી, આરોપીઓને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવાયા

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara) ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ( Gang Rape) ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે પાંચે પાચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જે બાદ સગીરા સાથે જગન્ય કૃત્ય કરનારા આરોપીઓની પોલીસે બરાબરની સરભરા […]

Trending Video