Gujarat news : રાજ્યમાં શિક્ષકો (teachers) માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ગુરુ પૂર્ણિમા (guru poornima) પર શિક્ષકોને મોટી ભેટ આપવામાં આવી છે. સરકારે HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કર્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ટ્વિટ કરીને આ માહિતી આપવામા આવી છે. લાંબા સમયથી બદલી નિયમોની […]