teachers recruitment

Image

શું ફરીથી કાયમી શિક્ષકોની ભરતી બાબતે આંદોલન થશે ? તારીખ પે તારીખથી ટેટ ટાટ ઉમેદવારોની ધીરજ ખૂટી, શિક્ષણ વિભાગને આપ્યું અલ્ટીમેટમ

TET TAT Recruitment: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકી પડી છે ત્યારે કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ટેટ ટાટ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકાર પણ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો સાથે રાજનીતિ રમી રહી છે.જ્યારે ઉમેદવારો ગાંધી નગર જઈને આંદોલન કરે એટલે ભરતી પ્રક્રિયા એક સ્ટેપ આગળ વધે અને પછી […]

Image

શિક્ષણમંત્રીએ કાયમી શિક્ષકોની ભરતી મુદ્દે ફરી આપી લોલીપોપ ! કહ્યું- “ટૂંક સમય” માં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું

Kuber Dindor On Gujarat teachers recruitment : રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પણ વિરોધ કરવામા આવે છે ત્યારે શિક્ષકોને ભરતીના વાયદાઓ કરવામા આવતા હોય છે. પરંતુ આ ભરતીની પ્રક્રિયા […]

Image

Teachers Recruitment : શિક્ષકોની ભરતીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કચ્છમાં 1થી 8 ધોરણ માટે શિક્ષકોની અલગ ભરતી થશે

Teachers Recruitment : ગુજરાતમાં એક તરફ ટેટ ટાટના ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે પ્રદર્શનો કરી રહ્યા છે. તો બીજી તરફ કચ્છમાં કોઈ શિક્ષક જવા તૈયાર નથી. પરંતુ હવે કચ્છમાં શિક્ષણકોની ભરતીને લઈને રાજ્ય સરકારે કચ્છની શાળાઓમાં કચ્છમાં રહેનાર જ શિક્ષકોની ભરતી કરાશે. એટલે કે જે શિક્ષકો કચ્છમાં રહે છે તેમને ત્યાં જ ભરતી આપવામાં આવશે. […]

Image

TET-TATના ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન, શું હવે ભરતી પ્રક્રિયા થશે પુરી કે ફરીથી આપી લોલીપોપ ?

Tet Tat Protest: ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોનું આંદોલન ફરી એક વાર શરુ થયું છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી છેલ્લા 3 વર્ષથી પ્રકિયા જ ચાલે છે. રાજ્ય સરકાર દ્વારા 24700 શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી હતી ત્યારે આ ભરતી પ્રક્રિયા ખુબ જ ધીમી ગતીએ ચાલી રહી છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટેટ ટાટ ઉમેદવારોને વારંવાર આંદોલન […]

Image

નાણામંત્રીએ શિક્ષક વિભાગમાં કરી બમ્પર ભરતીની જાહેરાત, નવી ભરતીની જાહેરાત તો કરાઈ પરંતુ અટવાયેલી ભરતી પ્રક્રિયા ક્યારે થશે પૂર્ણ ?

Teachers recruitment : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો ( Gujarat Assembly budget session) પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanu desai) વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.  આજે ચોથી વખત નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજુ કર્યું છે. અને તેમાં સરકાર દ્વારા વિવિધ વિભાગો માટે બજેટની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં નાણામંત્રીએ […]

Image

ગેનીબેન ઠાકોરએ TET TAT ઉમેદવારોની કાયમી ભરતી માટે ઉઠાવ્યો અવાજ , મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત

TET TAT Recruitment : દર વર્ષે મોટી સંખ્યામાં શિક્ષક (teacher) બનવાના સપનાં સાથે ઉમેદવારો ટેટ-ટાટ પાસ (TET TAT  Pass) કરીને કાયમી ભરતીની રાહ જુએ છે. જેને લઈને ટેટ, ટાટ પાસ ઉમેદવારો સરકાર સામે ધરણા કરી કાયમી ભરતીની માંગ કરતા હોય છે. સરકાર દર વખતે વિદ્યાર્થીને લોલીપોપ આપે છે. અને કાયમી શિક્ષકોની ભરતી કરતી નથી. ત્યારે […]

Image

Teachers Recruitment : ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોની રેલી, હવે કુબેર ડીંડોરે વધુ એક વખત ઉમેદવારોને આપી હૈયા ધારણા

Teachers Recruitment : એક તરફ આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ ટેટ ટાટના ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ગાંધીનગરમાં આજે શિક્ષક ભરતીની માંગને લઈને ઉમેદવારોએ આજે રેલી કાઢી ઉગ્ર આંદોલન કર્યું હતું. અને ઉમેદવારનો આ રોષ જોઇને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ટેટ ટાટ […]

Image

Teachers Recruitment : શિક્ષકોની ભરતીને લઇ સરકારની મોટી જાહેરાત, રાજ્ય સરકાર કરશે 24,700 શિક્ષકોની ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી

Teachers Recruitment : TET 1 અને TET 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી (Teachers Recruitment) જાહેર કરશે. આજે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં આ ભરતીને મંજૂરી અપાઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક […]

Image

Gandhinagar: રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી અંગે મોટો નિર્ણય, 24700 જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી

Gandhinagar: TET 1 અને TET 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી (Teachers Recruitment) જાહેર કરશે. આજે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં આ ભરતીને મંજૂરી અપાઈ છે. રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી અંગે મોટો નિર્ણય શિક્ષકોની ભરતી અંગે મહત્વના સમાચાર સામે […]

Image

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલએ શિક્ષકોની ભરતી મામલે કરી મહત્વની બેઠક

Gandhinagar :  ટેટ-ટાટ (TET-TAT) પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ (CM Bhupendra Patel) શિક્ષકોની ભરતી (teachers recruitment) મામલે આજે ગાંધીનગરમાં (Gandhinagar) મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રાથમિક શાળામાં ભરતીના નિયમો સંદર્ભે મહત્વની  ચર્ચા થઈ હતી. CM ભૂપેન્દ્ર પટેલએ શિક્ષકોની ભરતી મામલે કરી મહત્વની બેઠક પ્રાપ્ત જાણકારી મુજબ શિક્ષકોની ભરતી […]

Image

Dahod Recruitment Scam : દાહોદમાં વિદ્યા સહાયક ભરતી કૌભાંડનો પર્દાફાશ, યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી માહિતી

Dahod Recruitment Scam : ગુજરાતના દાહોદ (Dahod) ની સંજેલી (Sanjeli)ની આશ્રમશાળામાં શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકમાં ખુબ મોટી ગેરરીતિ આચરવામાં આવી છે. જે લોકો પૈસા માંગી રહ્યા હતા તેના નામ અને નંબર અને તેને લગતા આધાર-પુરાવાઓ આપી ચુક્યા છીએ. આ ભરતીમાં 25 લાખની માંગણી કરી હતી અને તેને લગતી માહિતીની ઓડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે આપવામાં […]

Image

ઉત્તર પ્રદેશમાં એકસાથે 69 હજાર ઉમેદવારોએ ભાજપ કાર્યાલય સામે શા માટે કર્યા ધરણા ?

UP Teachers Recruitment : ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ પણ દરેક જગ્યાએ શિક્ષકની ભરતીને લઇ ઉમેદવારો મેદાને આવવું પડે છે. એવું જ કંઈક ઉત્તર પ્રદેશમાં થયું છે. ઉત્તર પ્રદેશમાં શિક્ષકની ભરતીને લઈને 69000 ઉમેદવારો રસ્તા પર છે. શિક્ષક ઉમેદવારો 6800 પદો પર નિમણૂકની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે છ […]

Trending Video