Teacher

Image

હદ છે ! સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, પોલીસે તપાસ કરતા થયા ચોંકાવનારા ખુલાસા

Surat:  સુરતના (Surat) પુણા વિસ્તારમાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ છે. આ મામલે સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં CCTV પણ સામે આવ્યા છે CCTV મા શિક્ષિકા […]

Image

રામ નવમીના દિવસે વ્યાયામ શિક્ષકોએ ભગવાન શ્રીરામને સંબોધીને લખ્યો પત્ર, આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોની અટકાયત

Gandhinagar:વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં (Gandhinagar) છેલ્લા 20 દિવસથી પોતાની પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.આજે હડતાળનો 21 મો દિવસ હોવા છતાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માગ સ્વીકારવામાં આવી નથી જેથી હવે વ્યાયામ શિક્ષકો પણ લડી લેવાના મુડમાં છે. ગત 17 માર્ચથી આંદોલન પર ઉતર્યા છે. વ્યાયામ શિક્ષકોએ માગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં […]

Image

Amreli Teacher Rape Case: નરાધમ શિક્ષક સામે પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી, ન્યાય માટે મુસ્લિમ સમાજ પહોંચ્યો કલેક્ટર કચેરીએ

Amreli Teacher Rape Case: અમરેલીમાં (Amreli) ગુરૂ અને શિષ્યનાં સંબંધોને શર્મસાર કરતો સામે આવ્યો છે. અમરેલીમાં શિક્ષક દ્વારા ધોરણ 4 ની 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં મહેન્દ્ર કાવઠિયા (Mahendra Kavathia) નામનો આ નરાધમ છેલ્લા એક સપ્તાહથી દુષ્કર્મ આચરી રહ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેના માતાપિતાને કરતા વાલીઓએ આ નરાધમને […]

Image

અમરેલીના લંપટ શિક્ષકના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં કરાશે રજૂ, અત્યાર સુધીની પૂછપરછમાં શું આવ્યું સામે ?

Amreli Teacher Rape Case: અમરેલીમાં (Amreli) ગુરૂ અને શિષ્યનાં સંબંધોને શર્મસાર કરતો સામે આવ્યો છે. અમરેલીમાં શિક્ષક દ્વારા ધોરણ 4 ની 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં મહેન્દ્ર કાવઠિયા (Mahendra Kavathia) નામનો આ નરાધમ છેલ્લા એક સપ્તાહથી દુષ્કર્મ આચરી રહ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેના માતાપિતાને કરતા વાલીઓએ આ નરાધમને […]

Image

અમરેલીના દુષ્કર્મી શિક્ષક સામે શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી, મહેન્દ્ર કાવઠીયાને કરાયો સસ્પેન્ડ

Amreli Teacher Rape Case: અમરેલીમાં (Amreli) ગુરૂ અને શિષ્યનાં સંબંધોને શર્મસાર કરતો સામે આવ્યો છે. અમરેલીમાં શિક્ષક દ્વારા ધોરણ 4 ની 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં મહેન્દ્ર કાવઠિયા (Mahendra Kavathia) નામનો આ નરાધમ છેલ્લા એક સપ્તાહથી દુષ્કર્મ આચરી રહ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેના માતાપિતાને કરતા વાલીઓએ આ નરાધમને […]

Image

Amreli:પાયલ ગોટીનો વરઘોડો કાઢનાર તંત્ર નરાધમ શિક્ષકનો વરઘોડો ક્યારે કાઢશે ? પ્રતાપ દુધાતે ભાજપ સરકારને કર્યા સણસણતા સવાલ

Amreli Teacher Rape Case: અમરેલીમાં (Amreli) ગુરૂ અને શિષ્યનાં સંબંધોને શર્મસાર કરતો સામે આવ્યો છે. અમરેલીમાં શિક્ષક દ્વારા ધોરણ 4 ની 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં મહેન્દ્ર કાવઠિયા નામનો આ નરાધમ છેલ્લા એક સપ્તાહથી દુષ્કર્મ આચરી રહ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેના માતાપિતાને કરતા વાલીઓએ આ નરાધમને રંગહાથ ઝડપ્યો […]

Image

અમરેલીના લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના કોર્ટે 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, ફરજ મોકૂફીની કાર્યવાહી પણ તેજ

Amreli Teacher Rape Case: અમરેલીમાં (Amreli) ગુરૂ અને શિષ્યનાં સંબંધોને શર્મસાર કરતો સામે આવ્યો છે. અમરેલીમાં શિક્ષક દ્વારા ધોરણ 4 ની 2 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં મહેન્દ્ર કાવઠિયા (Mahendra Kavathia) નામનો આ નરાધમ છેલ્લા એક સપ્તાહથી દુષ્કર્મ આચરી રહ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેના માતાપિતાને કરતા વાલીઓએ આ નરાધમને […]

Image

Amreli:સાવરકુંડલામાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સંસ્થાના શિક્ષકે વિદ્યાર્થી સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Amreli: અમરેલીમાં (Amreli) ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલાના વંડા ખાનગી સ્કૂલના વિદ્યાર્થી સાથે શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી છે. આ ઘટના સામે આવતા વાલીઓમાં ચિંતા વ્યાપી છે. સાથે શિક્ષક સામે લોકો ફિટકાર પણ વરસાવી રહ્યા છે. હાલ તો આ મામલે વંડા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી […]

Image

BZ કૌભાંડની તપાસનો રેલો પહોંચ્યો એજન્ટો સુધી ! મોડાસાના શિક્ષક એજન્ટની CID ક્રાઇમે કરી ધરપકડ

BZ Group scam : BZ ગ્રૂપના કૌભાંડમાં દિવસેને દિવસે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ કૌભાંડમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. આ કૌભાંડમાં અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી બહાર આવી છે. જેની તપાસ માટે CID ક્રાઇમે અરવલ્લી જિલ્લામાં ફરી ધામા નાખ્યા છે. જાણકારી મુજબ મેઘરજ તાલુકાની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદ […]

Image

શિક્ષકે ગુરુની ગરીમાને લગાડ્યું લાંછન ! આધેડ શિક્ષકે નાની બાળકી સાથે….

Chhotaudepur : રાજ્યમાં એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેનાથી લાગી રહ્યુ છે કે દિકરીઓ હવે ક્યાંય સુરક્ષિત નથી. હવે તો રાજ્યમાં દિકરીઓ શાળામાં પણ સુરક્ષિત નથી.આમ તો માતાપિતા બાદ બાળકના જીવનમાં શિક્ષકનો રોલ પણ ખૂબ મહત્ત્વનો હોય છે. શિક્ષક બાળકને ભણતરની સાથે સાથે જીવનના અનેક પાઠ શીખવે છે. પરંતુ કેટલાક શિક્ષકો […]

Image

Vadgam : ગુજરાતમાં હવે નકલી જજ બાદ નકલી સચિવ ઝડપાયો, વડગામમાંથી નકલી સચિને લઇ મનીષ દોશીએ શું કહ્યું ?

Vadgam : ગુજરાતમાં કેટલાક સમયથી નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ નકલી અધિકારીઓ ઝડપાઇ રહ્યા છે. જેમાં નકલી પીએસઆઇ, તલાટી, નકલી ટોલનાકું, નકલી કલેકટર, નકલી કોર્ટ, જેવા સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. નકલી અધિકારીઓ સામાન્ય જનતાને લૂંટે છે, સાથે જ લોકોમાં ખોટો રોફ જમાવે છે. નકલી અધિકારીઓને સરકારનો કે પોલીસનો […]

Image

Ahmedabad: શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હેવાનિયત પૂર્વક માર મારવામાં આવ્યો, શિક્ષણ મંત્રીએ ઘટના મામલે આપ્યું મોટુ નિવેદન

Ahmedabad: અમદાવાદની (Ahmedabad) એક ખાનગી શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીથી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ક્લાસમાં શિક્ષક વિદ્યાર્થીને તેના વાળથી બ્લેક બોર્ડ તરફ ખેંચે છે અને દિવાલ સાથે તેનું માથુ પછાડે છે. શિક્ષક એટલો ગુસ્સે થઈ જાય […]

Image

surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, હવે સુરેન્દ્રનગરમાંથી પણ 2 ભૂતિયા શિક્ષકો મળી આવ્યા

Surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો (teachers)  રાફડો ફાટ્યો છે. બનાસકાંઠા (Banaskantha) બાદ રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં તપાસ કરતા અન્ય જિલ્લાઓમાંથી પણ ભૂતિયા શિક્ષકો મળી આવ્યા છે. બનાસકાંઠા, ખેડા સહિતના વિસ્તારો બાદ હવે સુરેન્દ્રનગરમા (Surendranagar) પણ ભૂતિયા શિક્ષકો મળી આવતા ખળભળાય મચ્યો છે. રાજ્યમાં ભુતિયા ક્ષિક્ષકોની ઘટનાને પગલે રાજ્ય સરકારના આદેશથી વિવિધ જિલ્લાઓમાં સર્વે શરુ કરાયો છે. […]

Image

banaskantha ની ભૂતિયા શિક્ષકા ભાવના પટેલે અમેરિકાથી વીડિયો જાહેર કરી જણાવી હકીકત, જાણો દોષનો ટોપલો કોના પર ઢોળ્યો ?

banaskantha : ગુજરાતમાં (Gujarat) હવે ભૂતિયા શિક્ષકોનો (teacher) રાફડો ફાટ્યો છે. બનાસકાંઠામાંથી (banaskantha) ભૂતિયા શિક્ષકની ઘટના સામે આવ્યા બાદ રાજ્યમાં એક બાદ એક ભૂતિયા ક્ષિક્ષકોની ઘટના સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠામાં અંબાજી (Ambaji) નજીક પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષકા ભાવનાબેન પટેલ અમેરિકા રહીને પગાર લે છે તેવી ઘટના સામે આવ્યા બાદ હવે ભાવનાબેને અમેરીકાથી વીડિયો […]

Image

Gandhinagar: બેફામ કારચાલકે શિક્ષિકાને હવામાં ફંગોળી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Gandhinagar: રાજ્યમાં રોડ અકસ્માતની (road accidents)  ઘટનાઓમાં સતત વધારો થઈ રહયો છે. બેફામ કાર (car) ચાલકોના કારણે નિર્દોષ લોકોને જીવ પણ ગૂમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે રાજ્યમાં આવો જ અકસ્માતનો (accidents)   કિસ્સો સામે આવ્યો છે. જેમાં દહેગામ-કપડવંજ રોડની ( Dehgam-Kpadwanj road) બાજુમાં ચાલી રહેલી મહિલા શિક્ષિકાને (teacher) ચાલતી કારે અડફેટે લીધી હતી. આ હૈયુ […]

Image

J&K : આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપમાં શિક્ષક બરતરફ

J&K ના શિક્ષણ વિભાગના શિક્ષકને શુક્રવારે આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. એક સત્તાવાર પ્રવક્તાએ મોડી સાંજે કહ્યું કે દક્ષિણ કાશ્મીરના કુલગામના રહેવાસી મંજૂર અહેમદ લાવેને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ભારતના બંધારણની કલમ 311 હેઠળ બરતરફ કરવામાં આવ્યો છે. કર્મચારીની પ્રવૃત્તિઓ કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓના પ્રતિકૂળ ધ્યાન […]

Image

વ્યસની શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ

Gandhinagar: શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકોને (teacher) જોઈને તેની અસર શાળાના બોળકો પર ન થાય તેના માટે શિક્ષણ વિભાગ (Education department) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે, હવે રાજ્યની કોઈ શાળાઓમાં શિક્ષકો પાન મસાલા ખાતા (pan masala) ઝડપાશે તો તે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વ્યસન કરતા શિક્ષકો સામે […]

Image

ગુજરાત વિધાનસભા: 1,606 સરકારી પ્રાથમિક શાળાઓ એક શિક્ષક સાથે કાર્યરત  

ગુજરાતમાં 1,606 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષક સાથે કાર્યરત હતી, જે બે વર્ષ પહેલા 700 જેટલી હતી, રાજ્ય સરકારે સોમવારે વિધાનસભામાં માહિતી આપી હતી. ગુજરાતમાં ગયા એપ્રિલમાં લેવાયેલી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પેપર 1 (TET-I) ની પરીક્ષા પાસ કરનારા 2,769 ઉમેદવારોમાંથી 2,769 ઉમેદવારોમાંથી હજુ સુધી કોઈને નોકરી આપવામાં આવી નથી. ચાલુ બજેટ સત્રના પ્રશ્નકાળ […]

Image

હું લોકપ્રિય શિક્ષિકા હતી :  મુખ્યમંત્રી મમતા બેનર્જી

મુખ્ય પ્રધાન મમતા બેનર્જી જૂનમાં ઑક્સફર્ડ યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે, તેમણે આજે બપોરે એક નવી રાજ્ય સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાનું ઉદ્ઘાટન કરતી વખતે જાહેરાત કરી હતી. “મેં વિદ્યાર્થીઓને સંબોધવા માટે જૂનમાં ઑક્સફર્ડ અને LSE જવાનું આમંત્રણ સ્વીકાર્યું છે,” તેણીએ કહ્યું. મિસ બેનર્જીએ દક્ષિણ કોલકાતામાં નવી નવીનીકરણ કરાયેલ મોડર્ન સ્કૂલનું ઉદ્ઘાટન […]

Image

બોગસ રોકાણ કૌભાંડમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી શિક્ષક સાથે  ₹63.20 લાખની છેતરપિંડી

ચારકોપ પોલીસે તાજેતરમાં ચારકોપ, કાંદિવલીના એક 33 વર્ષીય વ્યક્તિ પર તેના ભૂતપૂર્વ શિક્ષકને બોગસ રોકાણ કૌભાંડમાં ફસાવીને રૂ. 63.20 લાખની છેતરપિંડી કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. પોલીસ રિપોર્ટ અનુસાર, મલાડ વેસ્ટમાં ઉત્કર્ષ મંદિર હાઈસ્કૂલના શિક્ષક અને કાંદિવલી પશ્ચિમના ચારકોપમાં રહેતા સંજય પટોલેનો 2018માં તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી કિશોર મંચેકરે સંપર્ક કર્યો હતો અને પટોલેને તેના […]

Image

નિવૃત્તિ પહેલા, કેરળના શિક્ષકે વિદ્યાર્થીઓમાં ગાંધીજીની આત્મકથાની 2,500 નકલો વહેંચી

કેરળના કોઝિકોડ જિલ્લામાં રામકૃષ્ણ મિશન એચએસએસના વિદ્યાર્થીઓ જ્યારે નાતાલની રજાઓ પછી પાછા ફર્યા ત્યારે તેમની પાસે એક ખાસ ભેટ તેમની રાહ જોઈ રહી હતી. તેમના મલયાલમ શિક્ષક મનોજ કુમારે મહાત્મા ગાંધીની આત્મકથા ‘ધ સ્ટોરી ઑફ માય એક્સપરિમેન્ટ્સ વિથ ટ્રુથ’ની 2,500 નકલો ખરીદીને તૈયાર રાખી હતી. કટ્ટર ગાંધીવાદીએ સુનિશ્ચિત કર્યું કે ધોરણ V થી X ના […]

Image

કર્ણાટક: ધોરણ 10ના છોકરા સાથે ફોટોશૂટ કરવા બદલ શિક્ષકને સસ્પેન્ડ, તપાસ શરૂ

કર્ણાટકમાં એક સરકારી શાળાની મુખ્ય શિક્ષિકાને શાળાની સફર દરમિયાન એક વિદ્યાર્થીની સાથે ફોટોશૂટ કર્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવી હતી. “ફોટો શૂટ” માં 42 વર્ષીય શિક્ષકને ધોરણ 10 ના છોકરા દ્વારા ઉપાડવામાં આવ્યો હતો. અન્ય ફોટામાં વિદ્યાર્થી શિક્ષકની સાડીનો પલ્લુ પકડીને એકબીજાના ગાલ પર ચુંબન કરતો જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર શિક્ષક અને વિદ્યાર્થી કર્ણાટકના ચિક્કાબલ્લાપુરના […]

Image

નવરાત્રીના પ્રથમ દિવસે જ હાર્ટ એટેકની ઘટનાઓએ ચિંતા વધારી, હાર્ટ એટકથી 3 ના મોત

મહેસાણાની સ્કૂલમાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે જ્યારે વડોદરાના પાદરામાં સેન્ડવીચની દુકાનમાં નાસ્તો કરવા ગયેલા યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે.

Image

શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીને માર મારવાની ઘટના તપાસ કરવા આદેશ શિક્ષણ રાજ્ય મંત્રીનો આદેશ

સુરતના પુણાની સાધના નિકેતન શાળામાં શિક્ષિકા દ્વારા એક બાળકીને માર મારવાની ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું છે કે, આ ઘટના સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી તાત્કાલિક શાળાએ જઈ સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે. આ શાળા તથા જવાબદાર વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. રાજ્યના તમામ શિક્ષકોને […]

Image

Surat : જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ 35 લાફા ઝીંકી દીધા, યુનિફોર્મ બદલાવતા ફૂટ્યો ભાંડો

બાળકીને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Trending Video