Teacher Recruitment : ગાંધીનગર (Gandhinagar)માં ગઈકાલે TET TAT પાસ ઉમેદવારોએ મૉટેપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજારો ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા અને કાયમી ભરતી (Teacher Recruitment)ની માંગ સાથે આંદોલન કરવા પહોંચ્યા હતા. જ્યાં તે વિદ્યાર્થીઓ સાથે આતંકવાદીઓ જેવું વર્તન કરવામાં આવ્યું હતું. આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. ત્યાં સુધી કે મહિલાઓ સાથે […]