Mumbai: બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડી દ્વારા તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તમન્ના ભાટિયાની ગુવાહાટીની ED ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર તમન્નાને ED દ્વારા HPZ એપ પર ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં સમન્સ મોકલવામાં આવી હતી. તમન્ના […]