Tirupati Controversy : ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તિરુપતિ લાડુ પ્રસાદમ વિવાદને હિંદુ ભાવનાઓ પર હુમલો ગણાવ્યો હતો. શંકરાચાર્યએ આમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શંકરાચાર્ય મંગળવારે તેમની દેશવ્યાપી ‘ગૌ રક્ષા યાત્રા’ માટે પટનામાં હતા. હિન્દુ સમુદાય સાથે વિશ્વાસઘાત અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, ‘આ ઘટના હિંદુ ભાવનાઓ પર હુમલો છે. […]