ગુજરાત સરકાર પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવામાં કાચું કાપી રહી છે જેમાં ગુજરાતના પ્રસિદ્ધ એવા યાત્રાધામ ડાકોરમાં સફાઇ કામદારોની હડતાળથી હાલાકી વધી છે અને રોડ ઉપર કચરાના ઢગલા થઈ ગયા છે. બે માસથી પગાર ન થતા તહેવારો ટાણે સફાઇ કામદારોની હાલત કફોડી બની છે. ડાકોરમાં રોડ પર સફાઇના અભાવે ગંદકી જોવા મળી રહી છે. છેલ્લા બે […]