Surendrnagar

Image

ખનીજ માફિયાઓની હિંમત તો જુઓ ! ખાણ ખનીજ વિભાગની ટીમના કબજામાંથી ગેરકાયદેસર ખનીજ ભરેલ ટ્રક દાદાગીરી કરીને ઉઠાવી ગયા

Surendrnagar:રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. તેમાય ખાસ કરીને ખનીજ ચોરી મામલે સુરેન્દ્રનગર પંથક સૌથી વધુ ચર્ચામાં રહે છે. અહીં તંત્રના ડર વગર ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરી રહ્યા છે. જેને અટકાવવા તંત્રનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અવાર નવાર ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવતી હોય […]

Image

Surendrnagar: સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતા જુગારધામ પર LCB ની રેડ , ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Surendrnagar:  સુરેન્દ્રનગર (Surendrnagar) જિલ્લામાં પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલને જીલ્લા એસપી ગીરીશકુમાર પંડયા દ્રારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ ચુડાના કંથારીયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાતા ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓ સામે આ કાયૅવાહી કરવામાં આવી છે. ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલ […]

Image

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો અને ધાડની ઘટના,પોલીસે 23 ઈસમો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

Surendranagar Stone pelting: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાખીનો ખોફ હવે ગુનેગારોમાં ન રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે જેમાં સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં પથ્થરમારો અને ધાડની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગરના રતનપર […]

Image

Surendrnagar: ભુપેન્દ્ર પટેલની સરકારને રાજુ કરપડાએ શું આપી ચીમકી?

Surendrnagar: સુરેન્દ્રનગરના જસાપર ગામેથી (Jasapar village) મુળી સુધી ખેડૂતોની (Farmers) 3 પડતર માંગ સાથે આપ નેતાઓએ (AAP leaders)ખેડૂતોને સાથે રાખી કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા(travel) યોજી હતી. સરકાર સામેની આ કિસાન આશીર્વાદ યાત્રામાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)પ્રદેશના નેતાઓ જોડાયા હતા. ખેડૂતોની માંગણીઓને લઈ સરકાર સામે યાત્રા ખેડૂતોને પાકના પૂરતા ભાવ સિંચાઈ માટે પાણી અને […]

Image

Surendrnagar: સામાન્ય વરસાદમાં જ 12 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો, ગ્રામજનોએ રજુઆત કરતા અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ

Surendrnagar:સુરેન્દ્રનગરમાં (Surendrnagar)સામાન્ય વરસાદમાં (Rain)જ 12 કલાક સુધી વીજ પુરવઠો (power supply) ખોરવાતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. ત્યારે 12 કલાક સુધી પણ વીજ પુરવઠો ચાલુ ન થતા ગ્રામજનો વિજવિભાગની કચેરીએ (Office of Electricity Department)પહોંચ્યા હતા. અને આ મામલે જ્યારે રજુઆત કરી ત્યારે અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યો હતો જેના કારણે ગ્રામજનો વધારે રોષે ભરાયા છે. વીજ […]

Image

Surendrnagar : સાયલા તાલુકાના ચોરવિરા ગામે PGVCL ની ગંભીર બેદરકારી, શાળાએ જતા ભુલકાઓ સાથે ગંભીર દુર્ઘટના સર્જાય તેવી શક્યતા

Surendrnagar :સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે PGVCL ની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પંચાયતના બોર પાસે જતી વિજ લાઇન (Power line) જમીન પર ખુલ્લામાં મુકી કનેક્શન આપતા શાળા એ જતા બાળકો પર ગંભીર દુર્ઘટના (serious accident) સર્જાય તેવી શંકયતાઓ સેવાઈ રહી છે. આ મામલે સરપંચ દ્રારા વારંવાર PGVCL ને રજૂઆત છતા હજુ […]

Image

Surendrnagar : પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર, સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

Surendrnagar : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. હજુ તો આ વરસાદનો પહેલો રાઉન્ડ છે ત્યારે સુરેન્દ્રનગરમાં વરસાદના પહેલા રાઉન્ડમાં જ પાલિકની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદને કારણે સોસાયટીઓમા પાણી ભરાઈ ગયા છે. આ સાથે રોડ રસ્તા પાણીની સુવિધાઓ પણ નથી જેના કારણે આજે સ્થાનિકોએ પાલિકા સામે વિરોધ […]

Image

Surendrnagar: CM Bhupendra Patel એ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન આપતા શું કહ્યું ?

Surendranagar:ગુજરાતમાં  (Gujarat) અત્યારે શાળા પ્રવેશોત્સવ (School Entrance Festival) ચાલી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવનો આજે ત્રીજો દિવસ છે. આજે સુરેન્દ્રનગરના (Surendranagar) થાન (Than) તાલુકાના સરોડી ગામની (Sarodi village) પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હાજરી આપી હતી. CM ભુપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના (Surendranagar) સરોળી ગામે શાળા પ્રવેશઉત્સવમાં આપી હાજરી સુરેન્દ્રનગરના […]

Image

Surendrnagar: સામાન્ય વરસાદમાં જ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા, હોસ્પિટલની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ

Surendrnagar: છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું (Monsoon) હવે સક્રિય થયું છે. જેની કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ સુરેન્દ્રનગરમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદ બાદ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં (Main civil hospital) વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા સિવિલ […]

Image

Surendrnagar Rain :ચુડામાં એક જ રાત્રીમાં 4 ઈંચ વરસાદ, વાંસલ ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા

Gujarat Rain: છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું (Monsoon) હવે સક્રિય થયું છે. જેની કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ સુરેન્દ્રનગરમાં (Surendrnagar ) પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. જેમાં ખાસ કરીને શહેરના ચુડામાં ( Chuda) એક જ રાત્રીમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં […]

Image

Surendrnagar: સવા ઈંચ વરસાદમાં જ 100 થી વધુ સ્થળોએ પુરવઠો ખોરવાયો, વીજ વિભાગની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી

Surendrnagar: હાલ ગુજરાતમાં ચોમાસુ (Monsoon) બેસી ગયું છે ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પણ ગઈ કાલે સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. શહેરમાં વરસાદ વરસતા 100 થી વધુ સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને પગલે સુરેન્દ્રનગર વીજ વિભાગની ઓફિસમાં રજૂઆતો માટે લાંબી કતારો […]

Image

Surendrnagar: ધોરણ 12 ના પરિણામમાં સામાન્ય શોપ કીપરની દિકરીએ 99.99 PR સાથે ટોપ કર્યું

Surendrnagar: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગરનું પણ સારુ પરિણામ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં (Surendrnagar) સામાન્ય શોપ કીપરની પુત્રીએ ધોરણ 12 માં 99.99 […]

Image

નાના વેપારીઓને દબાવી ભાજપ પોતાનું શાસન જમાવતી હોવાનો ઋત્વિક મકવાણાનો આક્ષેપ

Surendrnagar: લોકસભાની ચૂંટણી (Loksabha Election) નજીક આવી રહી છે ત્યારે તમામ ઉમેદવારો હાલ એક્ટીવ થઈ ગયા છે. ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર (Surendrnagar) લોકસભાના કૉંગ્રેસના (Congress) ઉમેદવાર ઋત્વિક મકવાણાએ (Ritvik Makwana) પણ આજથી ડોર ટુ ડોર પ્રચાર  (door to door campaign ) શરૂ કર્યો છે. ઋત્વિક મકવાણાએ શરૂ કર્યો […]

Image

તમારા અગરના પ્રશ્ન માટે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સામે પલોઠી માંડીને બેસી જવાનો છું : ચંદુ શિહોરા

Surendrnagar : લોકસભાની ચૂંટણી (Loksabha Eelection) નજીક આવી રહી છે ત્યારે મતદારોને અવનવી રીતે રીઝવવાના પ્રયાસ ઉમેદવારો કરતા હોય છે. ત્યારે હવે ઉમેદવારો મતદાતાઓને રીઝવવા માટે હવે સોંગદ પણ ખાઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના (Surendrnagar) ભાજપ (BJP) ઉમેદવાર ચંદુ શિહોરાએ (Chandu Shihora) વેલનાથ દાદાના સોગંદ ખાધા હતા. ચંદુ શિહોર દ્વારા વેલનાથ દાદાના સોંગદ ખાઈ અને ચૂંટાયા બાદ […]

Image

surendrnagar: લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત, 40 થી વધુ લોકો ઈજાગ્રસ્ત

surendrnagar: સુરેન્દ્રનગરના લીંબડી – અમદાવાદ નેશનલ હાઇવે (Limbadi-Ahmedabad National Highway) પર આવેલા જાખણ ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો છે. જેમા એક ખાનગી બસ (bus)પલટી ખાઈ જતા 40 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરના લીંબડી – અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા જાખણ […]

Image

Surendrnagar : ચંદુ શિહોરાના સમર્થનમાં PM MODI કરશે સભા, ભાજપ સંગઠન તૈયારીઓમા લાગ્યું

PM MODI will come to Surendrnagar : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો (Loksabha Election) પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. એક બાદ એક ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) સ્ટાર પ્રચારકો હવે ગુજરાતમાં ઉમેદવારોના પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી (PM MODI) બે દિવસ ભાજપના પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે. આ દરમિયાન તેઓ સુરેન્દ્રનગરના વઢવાણ […]

Image

Surendrnagar: ક્ષત્રિય સમાજની જગ્યામાં બનાવામાં આવેલ મધ્યસ્થ કાર્યાલય ભાજપને ખાલી કરવું પડ્યું

Parashottam Rupala Controversy : રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala)ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હવે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. રુપાલા સામેનો વિરોધ હવે ભાજપ સામેનો વિરોધ બની ગયો છે. ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગરમાં (Surendranagar) ક્ષત્રિય સમાજની જગ્યામાં બનાવેલ ભાજપના મધ્યસ્થ કાર્યાલયને ( BJP […]

Image

Surendrnagar: ડેમેજ કંટ્રોલ કરવા માટે હર્ષ સંઘવી મેદાને, ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે કરી બેઠક

Surendrnagar:  લોકસભાની ચૂંટણીને (loksabha Election) લઈને ભાજપ (BJP) હાલ એક્શન મોડમાં આવ્યું છે. ગુજરાતમાં  ક્ષત્રિયોનો વિરોધ અને ઉમેદવારોને લઈને જે સીટો પર વિવાદ ઉભો થયો હતો ત્યાં ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાને (Harsh Sanghvi) આવ્યા છે. હર્ષ સંઘવીએ બેઠકોનો દોર શરુ કર્યો છે. ગઈ કાલે હર્ષ સંઘવીએ રાજકોટમાં અને જામનગરમાં […]

Image

Surendrnagar : કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ઋત્વિક મકવાણા માતાજીના માંડવામાં ધુણતા દેખાયા, વીડિયો થયો વાયરલ

Surendrnagar : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો (loksabha Election) માહોલ બરાબરનો જામ્યો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા અથાક પ્રયત્ન કરતા હોઈ છે ત્યારે સુરેન્દ્રનગર (Surendrnagar) લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઋત્વિક મકવાણા (Ritvik Makwana) માતાજીના માડવામાં ધુણતા જોવા મળ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધાર્મિક કાર્યક્રમમાં ધૂણ્યા ઋત્વિક મકવાણા પ્રાપ્ત જાણકારી મુજબ લીંબલી ગામે યોજાયેલ […]

Image

Surendrnagar : પરષોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં વઢવાણ રાજવી પરિવારે સૂર પૂરાવ્યો

Surendrnagar : રાજકોટ લોકસભા સીટ (Rajkot Lok Sabha seat) પર ભાજપના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની (Parashottam Rupala) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજનો (Kshatriya society) વિરોધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજના આ વિરોધમાં વઢવાણ રાજવી પરિવારે (Vadhwan Royal Family) […]

Image

સી.આર પાટીલે પોતાનો નંબર જાહેર કરતા કહ્યું- “કામ હોય તો સીધો મને ફોન કરજો”

Surendrnagar: લોકસભાની ચૂંટણીને (Loksabha election) હવે થોડો જ સમય બાકી રહ્યો છે. જેને લઈને તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે બીજી તરફ ભાજપમાં (BJP) ઉમેદવારોને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપમા ડેમેજ કંટ્રોલ કરવામા માટે ખુદ સી આર પાટીલને (CR Patil) મેદાને ઉતરવું પડ્યું છે. સી આર પાટીલ રાજકોટ (Rajkot) અને […]

Image

Surendrnagar: મુખ્યમંત્રીએ ખેડૂતો માટે જે યોજનાનું લાકાર્પણ કર્યું તેનો ખેડૂતોએ જ કર્યો વિરોધ, લગાવ્યા આ ગંભીર આક્ષેપ

Surendrnagar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુરેન્દ્રનગર (Surendrnagar) ખાતે 1574 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીના આગમન પહેલા વિરોધ નોંધાવી રહેલા ખેડૂત આગેવાનો અને ખેડૂત નેતાઓને પોલીસે નજરકેદ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.  મુખ્યમંત્રીએ  વિકાસ કામોનું કર્યું લોકાર્પણ પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર (Surendrnagar) […]

Image

Surendrnagar: શાળામાં વીજ કરંટ લાગતા નવમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસતડી ગામે શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા કિશોરનું વીજ કરંટ લાગતા શાળામાં મોત નિપજ્યું હતું. જાણકારી મુજબ વિદ્યાર્થી શાળામાં આવેલ પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે વીજનોક લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ બાળક ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો. કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરના વસ્તડી […]

Image

Surendrnagar : સામાન્ય બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, 12 લોકો ઈજાગ્રસ્ત, 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું

Surendrnagar : સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના લીમલી ગામે બે અલગ અલગ જ્ઞાતિઓના જૂથો વચ્ચે અથડામણી ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણની ઘટનામાં 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણમાં લીમલી ગામે આવેલા જનરલ સ્ટોર પર સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો સામસામે આવી ગયા હતા. અને […]

Image

Surendrnagar: સફાઈ કામદારોએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને કરી ઇચ્છામૃત્યુની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા વાલ્મીકી સમાજના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને પાલિકા તંત્ર દ્વારા પગાર ચુકવવામાં આવ્યો નથી. આ સાથે તેમને કોઈપણ જાતની જાણ વગર 60 જેટલા સફાઈ કામદારોને નોકરીમાંથી છુટ્ટા કરી દેવામાં આવ્યાં છે. જેથી સફાઈ કામદારોમાં રોષ પાલિકા સામે રોષે ભરાયા છે. અને આ મામલે છેલ્લા બે દિવસથી તેઓ પાલિકા કચેરી બહાર […]

Image

surendrnagar : ઉપલેટાનાBJP MLA Mahendra Padalia ની કારનો અકસ્માત, MLA ઇજાગ્રસ્ત

surendrnagar : ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની કારને લીંબડી પાસે અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી છે.

Image

surendrnagar: પ્રોહિબિશનના આરોપીને પકડવા જતા પોલીસ પર જીવલેણ હુમલો, PSI અને કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ

Attack on police in Surendranagar :  પ્રોહીબીશનના ગુનામાં આરોપીને પકડવા ગયેલ પોલીસ કાફલા પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામા આવ્યો હતો.

Image

surendrnagar : જિલ્લા પોલીસવડાએ પોલીસ કર્મી અને હપ્તા ઉઘરાવતા વચેટિયાને ઝડપી લીધા

આ તોડકાંડ મુદ્દે ચુડા પોલીસ મથકના બે પોલીસ કર્મીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Trending Video