Gujarat : ગઈ કાલે રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો (corporation) દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી,નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવાયો છે ત્યારે આ નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા તેમાં અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામા આવી છે. નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓને મળ્યા નવા […]