surendranagar latest news

Image

“પાંચ ગાડી કાર્બોસેલની મોકલાવું મારા વાલા” ખનીજ માફિયાએ વીડિયો બનાવી તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો

Surendranagar : સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા (Mineral mafia) ફરી બેફામ બન્યા છે. આ માફિયાઓને કાયદાનો કે તંત્રનો કોઈ ખૌફ જ નથી રહ્યો હતો. તંત્ર આ સુરેન્દ્રનગરમાં બેફામ ચાલી રહેલ ખનીજ ચોરીને રોકવામાં નિષ્ફળ રહ્યુ છે હવે તો ખનીજ માફિયાઓ તંત્રને વીડિયો બનાવીને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ખનીજ માફિયાએ તંત્રને આપી ખુલ્લી ચેલેન્જ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ […]

Image

સુરેન્દ્રનગરનાં જોરાવરનગરમાં સરા જાહેર ફાયરિંગની ઘટના,ફટાકડાના રૂપિયાની લેતીદેતી બાબતે દુકાનદારની ગોળી મારીને હત્યા

Surendranagar: સુરેન્દ્રનગરમાં (Surendranagar) ગુનેગારોને પોલીસનો ડર જ ન હોઇ તેમ લાગી રહ્યુ છે સુરેન્દ્રનગર જીલ્લામા ફાયરીંગ, લુટ, અપહરણ, બળાત્કાર, મારામારી, જુથ અથડામણ, બીન વારસી લાશો મળવી જેવી ઘટનાઓ સામાન્ય બની છે ત્યારે આવી વધુ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે. જોરાવરનગર મેઇન બજારમાં પાન પાર્લરના એક આધેડ પર ફટાકડાના રૂપિયાની લેતીદેતીમાં ફાયરીંગ કરી કેટલાક અજાણીયા […]

Image

Surendranagar : સુરેન્દ્રનગરમાં શાળામાં બાળકોને બેસવા ક્યારે મળશે કલાસરૂમ ? પતરાના શેડ નીચે બેસી ભણવા મજબૂર

Surendranagar : ગુજરાત સરકાર શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરતી હોય છે, કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા આપવામાં આવે છે. અને સરકાર દ્વારા ભણશે ગુજરાત જેવા સ્લોગન અપાય છે. બજેટમાં શિક્ષણને લઈને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. અને પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. પણ ભૂતકાળમાં કેટલીક ઘટનાઓ સામે આવી હતી, જેમાં શાળામાં […]

Image

Surendranagar : સુરેન્દ્રનગરમાં મહિલા સરપંચના પતિની દાદાગીરી, ગ્રામજનોએ અવાજ ઉઠાવતા મારામારી પર ઉતર્યા

Surendranagar : સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે. અને મહિલાઓને પુરુષો જેટલી જ સમાનતા મળે તેના માટે કાર્યો કરે છે. રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી નહિવત પ્રમાણમાં હતી. તેના માટે સરકાર ગ્રામ પંચાયતો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામતની વ્યવસ્થા લાવી કે, જેનાથી મહિલાઓ પણ વિકાસ કાર્યોમાં જોડાય અને તેમને પણ સમાનતા મળે. ત્યારે ઘણીવાર એવું […]

Image

Surendranagar Protest : સુરેન્દ્રનગરમાં ખાડાઓને લઇ સ્થાનિકોમાં ઉગ્ર રોષ, ભાજપના ઝંડા રોડ પર ઊંધા લગાવી દર્શાવ્યો વિરોધ

Surendranagar Protest : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદ બાદ સતત લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ શહેરોને ગામડાઓ સાથે બ્રિજ હોય કે રસ્તાઓ દરેકનું મોટાપાયે ધોવાણ થયું છે. ત્યારે હવે […]

Image

Surendrnagar :ચોટીલા અને હબીયાસર ગામને જોડતો પુલ ધડાકાભેર તૂટી પડ્યો, ઉપરવાસના ગામો થયા સંપર્ક વિહોણા

Surendrnagar : ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ચોટીલા (Chotila) તાલુકામાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા નંદી નાળાઓ છલકાયા છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા […]

Image

Surendrnagar : વરસાદે બગાડી લોકમેળાની મજા, ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળાની મંજુરી રદ્દ

Surendrnagar : ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.ત્યારે વરસાદે મેળાની પણ મજા બગાડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં […]

Image

Surendranagar news : સામાન્ય વરસાદમાં જ સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય અન્ડરબ્રિજ ધોવાયો, વાહન ચાલકોને હાલાકી

Surendranagar news: વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જો કે રાજ્યમાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં માત્ર સામાન્ય વરસાદ (normal rains) વરસી રહ્યો છે. રાજ્યમાં સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ […]

Image

Surendranagar માં સરપંચપતિ સંભાળે છે વહીવટ, તેના ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

Surendranagar : પુરૂષ પ્રધાનદેશમાં સ્ત્રી સશક્તિકરણ (Women Empowerment)ની ખાલી વાતો જ હોય તેવું લાગી રહ્યું છે. આપણા ગુજરાતમાં એક સ્ત્રી સરપંચ તરીકે કે પછી કોર્પોરેટર તરીકે ચુંટાઈને તો આવે છે. પરંતુ વહીવટ તો તેમના પતિદેવો જ કરે છે. સ્ત્રી સરપંચ કે કોર્પોરેટર પાસે ફક્ત એક જ સતા છે જે તેમના પતિદેવો કોઈ કામ નક્કી કરે […]

Trending Video