Surat : ગુજરાતના સુરતમાં ફેશન ડિઝાઇનર (Fashion Designer) યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. પીડિતાએ તેના 15 વર્ષ જુના મિત્ર સહિત ત્રણ લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને 90 લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud)નો કેસ દાખલ કર્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આ મામલો સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં […]