surat rape case

Image

Gir Somnath : 2 વર્ષે મળ્યો ન્યાય ! 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

Gir Somnath :  ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાની કોડીનાર (Kodinar) તાલુકાની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ (rape case) આચરી તેણીની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા મળી છે.આ નરાધમે બળાત્કાર ગુજરી ત્યારબાદ તેની હત્યા કરી લાશને બહાર અવાવરું જગ્યામાં ફેંકી દીધી. જે બાદ પરિવારજનો અને સમાજના લોકોએ આ આરોપીને ઝડપથી કડકમાં કડક સજા થાય તેવી માંગ […]

Image

Surat : ગુજરાતની ફેશન ડિઝાઈનર સાથે રૂ. 90 લાખની છેતરપિંડી…આરોપીઓ હોટલમાં તેના પર દુષ્કર્મ કર્યો

Surat : ગુજરાતના સુરતમાં ફેશન ડિઝાઇનર (Fashion Designer) યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. પીડિતાએ તેના 15 વર્ષ જુના મિત્ર સહિત ત્રણ લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને 90 લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud)નો કેસ દાખલ કર્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આ મામલો સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં […]

Trending Video