સુરત શહેરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વતી વચેટિયો રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયા છે જેમાં એન્ટિ કરપ્શન બ્યૂરોની વડોદરા પોલીસ મથક ટીમ ધ્વારા ટ્રેપ કરવામાં આવી હતી. સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી કે ચોસલા અન્ય બે સાગરિત સાથે લાંચના છટકામાં સપડાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સામાન્ય અરજીના સાહેદને ખોટા કેસમાં ફીટ […]