Gujarat News :સુરતમાં (Surat) ગણેશ પંડાલ (Ganesh Pandal) પર પથ્થરમારાની ઘટના બાદ ગુજરાતમાં વધુ એક કોમી ઘર્ષણની ઘટના સામે આવી છે. જેમાં ભરૂચમાં (Bharuch) બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણકારી મુજબ રાત્રિના સમયે ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી […]