Surat Amit Rajput : સુરતમાં ભાજપના કોર્પોરેટરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના કોર્પોરેટર અને પૂર્વ સત્તાપક્ષના નેતા અમિત રાજપૂતે આપઘાતનો પ્રયત્ન કાર્યની ચર્ચાએ ચકચાર મચાવ્યો છે. હાલ અમિત રાજપૂતને યુનિક કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ, ફૂડ પોઇઝનિંગ થવાને કારણે તેમણે દવા પણ લીધી હતી. અને દવા લીધા બાદ […]