Surya Gochar: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યને આત્મા, પિતા, સન્માન અને સુખ-સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. સૂર્ય રાશિ બદલવાની સાથે નક્ષત્ર પણ બદલાય છે. હાલમાં સૂર્ય શનિના પુષ્ય નક્ષત્રમાં સ્થિત છે. 02 ઓગસ્ટે સૂર્ય બુધના આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધના નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થશે. જાણો કઇ રાશિને સૂર્ય […]