Suicide

Image

જાનવરની જેમ મારતા, પોર્ન જેવા ગંદા કામ કરવા મજબૂર કરતા; UAEમાં ભારતીય મહિલાએ આત્મહત્યા કરી

Indian woman commits suicide in UAE: યુએઈમાં રહેતી કેરળની એક મહિલાની આત્મહત્યા બાદ તેની હૃદયદ્રાવક સુસાઇડ નોટ સામે આવી છે. સુસાઇડ નોટમાં મહિલાએ તેના સાસરિયાઓના એવા કાર્યો લખ્યા છે જે ભયાનક છે. 8 જુલાઈના રોજ 33 વર્ષીય વિપંચિકા મણિએ પહેલા તેની એક વર્ષની પુત્રીની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી. મણિ શારજાહના અલ નાહદામાં રહેતી […]

Image

મારો નગ્ન વિડીયો ડિલીટ કરો…, Ahmedabadમાં છત પરથી કૂદીને છોકરીએ કરી આત્મહત્યા

Ahmedabad Crime news: ગુજરાતના ચાંદખેડામાં 21 વર્ષની યુવતી દ્વારા આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. યુવતીએ તેના મિત્રના ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરવા પાછળનું કારણ તેનો ખાનગી વીડિયો કોઈ બીજા સાથે મળી આવ્યો હોવાનું કહેવાય છે. જેના કારણે તે માનસિક રીતે ખૂબ જ તણાવમાં હતી. એસીપી ડી.વી. રાણાએ જણાવ્યું હતું કે આ […]

Image

Surat : 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત, 4 દિવસ પહેલા જ આવી હતી સુરત

Surat :સુરતના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરના (Sukhpreet Kaur) આપઘાતની ઘટના સામે આવી છે જેમાં મૂળ મધ્ય પ્રદેશની મોડેલ સુખપ્રીત કૌર પોતાની 3 બહેનપણીઓ સાથે રૂમમાં રહેતી હતી આ દરિયાન તે ગઈ કાલે એકલી હતી ત્યારે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સુરતના સારોલીમાં 19 વર્ષીય મોડેલનો આપઘાત મળતી […]

Image

Surat : હીરાના કારીગરે પરિવાર સાથે નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું , આર્થિક સંકડામણને કારણે ભર્યું પગલું

Surat : સુરતના (Surat) કામરેજ (kamrej) તાલુકામાંથી એક કરુણ સમાચાર સામે આવ્યા છે જેમા સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ નજીક તાપી નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. માતા-પિતા અને પુત્રએ નદીમાં ઝંપલાવી જંદગીનું અંત આણ્યો છે ત્યારે આ મામલે પ્રાથમિક વિગતો મુજબ આર્થિક સંકડામણના લીધે તેઓએ આ પગલુ ભર્યું હોવાનું સામે […]

Image

lieutenant colonel death: રાંચીમાં 8મા માળેથી પડીને આર્મી લેફ્ટનન્ટ કર્નલનું મોત, હત્યા કે આત્મહત્યા

lieutenant colonel death: ઝારખંડની રાજધાની રાંચીના ખેલગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યારે ખળભળાટ મચી ગયો હતો. જ્યારે ખેલગાંવ રહેણાંક સંકુલની અંદર એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ દિવાકર સિંહની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. મૃતક ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ દિવાકર સિંહ રાંચીના નમકુમ આર્મી કેમ્પમાં તૈનાત હતા. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક 48 […]

Image

Surat: અમરોલીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જણાવ્યું પગલું ભરવાનું કારણ

Surat:  સુરતમાં (Surat) ફરી એકવાર સામૂહિક આત્મહત્યાની (Mass suicide) ઘટનાએ ચકચાર મચાવી દીધી છે.  મળતી માહિતી મુજબ અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં, એક દંપતી અને તેમના 30 વર્ષના પુત્રએ ઝેર પીને જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ, સોસાયટીના લોકો બધાને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ત્યાં હાજર ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર […]

Image

સુરત મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું, સુસાઇડ નોટમાં લખ્યું- ‘જીવન જીવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ …’

Surat: દેશમાં આત્મહત્યાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતમાં (Surat) મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત એરપોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. જણાવવામાં આવી રહ્યુ છે કે,આત્મહત્યા કરી લેનારા મહિલા પોલીસકર્મીનું નામ શેતલ ચૌધરી છે. જેઓ સુરત એરપોર્ટ પર ફરજ […]

Image

Valsad: છેલ્લા 10 વર્ષથી 108 માં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ કર્યો આપઘાતનો પ્રયાસ, પ્રોગ્રામ મેનેજરના ત્રાસથી ભર્યું પગલું

Valsad: વલસાડ પારડી ખાતે 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેથી આ મહિલાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ત્યારે મહિલા કર્મીએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા 2 પાનાની સુસાઈડ નોટ પણ લખી છે જેમાં તેણે પ્રોગ્રામ મેનેજરના ત્રાસથી કંટાળીને આ પહલું ભર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. 108 […]

Image

Mahisagar:સરકારી બાબુઓના ત્રાસથી લાચાર પિતાએ કરી આત્મહત્યા, આદિવાસી નેતા મહેશ વસાવા પીડિત પરિવારને ન્યાય અપાવવા આવ્યા મેદાને

Mahisagar: રાજ્યમાં અવાર નવાર કથળેલા વહિવટનો ભોગ સામાન્ય લોકોને બનવું પડતું હોય છે ઘણા લોકો પર સરકારી બાબુઓ એટલા મહેરબાન હોય છે કે, તેમને સરકારી કચેરીઓના કામ માટે ધક્કા નથી ખાવા પડતા પરંતુ સામાન્ય લોકોને સરકારી કચેરીઓમાં કોઈ કામ હોય તો તેમને વારંવારે ધક્કા ખાવા પડે છે અને સરકારી બાબુઓની આવી હેરાનગતિથી કંટાળીને આખરે એક […]

Image

‘ફી માટે વાલીઓ સાથે જ વાત કરો, વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપો…’ અમદાવાદ DEOનો તમામ શાળાઓને કડક આદેશ

Ahmedabad: ગઈ કાલે સુરતના (Surat) ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ (student) ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મુદ્દે પરિવારનો આક્ષેપ છે કે, શાળાના શિક્ષકોના ટોર્ચરને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે.શાળામાં ફી ભરવાની બાકી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી નહોતી અને આખો દિવસ ટોયલેટની બહાર ઊભી રાખીને સજા કરવામાં આવી હતી.જેના કારણે […]

Image

Surat: શિક્ષકોના ટોર્ચરના કારણે વિદ્યાર્થીને કર્યો આપઘાત, આપ નેતા પાયલ સાકરિયાએ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ

student Suicide case in Surat : સુરતના (Surat) ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ (student) ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ મુદ્દે પરિવારનો આક્ષેપ છે કે, શાળાના શિક્ષકોના ટોર્ચરને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. શાળામાં ફી ભરવાની બાકી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી નહોતી અને આખો દિવસટોયલેટની બહાર ઊભી રાખીને સજા […]

Image

Surat : સુરતમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો, માતાના ઠપકાથી 14 વર્ષની પુત્રીએ ખાડો ગળાફાંસો

Surat : ગુજરાતના સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષની બાળકી જ્યારે થોડીવાર માટે તેની માતાએ મોબાઈલ ફોન છીનવી લીધો ત્યારે બાળકીને એટલું ખરાબ લાગ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી. હવે તેના માતા-પિતા પણ 14 વર્ષની છોકરીના આ પગલાથી આશ્ચર્યચકિત છે. તે જ સમયે, જેણે મોબાઈલ પર […]

Image

Botad : ‘મારી પત્નીને પાઠ ભણાવો…’, બોટાદમાં પતિએ પરિવાર માટે વીડિયો બનાવી આપઘાત કર્યો

Botad : ગુજરાત પોલીસે બોટાદમાં એક મહિલા વિરુદ્ધ તેના પતિને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ગુનો નોંધ્યો છે. મહિલાના પતિએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો મુક્યો હતો જેમાં તેણે તેના પરિવારને તેના મૃત્યુ માટે તેને પાઠ ભણાવવા કહ્યું હતું. પોલીસે શનિવારે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, સુરેશ સાથડિયા (39) 30 ડિસેમ્બરે બોટાદ જિલ્લાના ઝમરાળા ગામમાં […]

Image

Amreli: બાબરા પોલીસ મથકની મહિલા પોલીસ કર્મીએ જીવન ટુંકાવવાનો કર્યો પ્રયાસ, પોલીસ અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Amreli: ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર ખાખીને દાગ લાતે તેવી ઘટના સામે આવી છે જેમાં પોલીસ તંત્રના (Police department)  સ્ટોચરથી મહિલા પોલીસ કર્મીએ જ આપધાતનો પ્રયોસ કરતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ બાબરા પોલીસ મથકની (Babra police station) મહિલા પોલીસ કર્મીએ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયોસ કર્યો છે અને અમરેલી એ.એસ.પી. સહિતના અધિકારીઓના […]

Image

Atul Subhash : બિહારના રહેવાસી અતુલ સુભાષનો પરિવાર આઘાતમાં, પરિવારજનોએ કહ્યું- એકતરફી દહેજ કાયદાએ લીધો જીવ

Atul Subhash : બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા બાદ આ સમાચાર ઉત્તર પ્રદેશ સુધી પહોંચી રહ્યા હતા. પરંતુ, આ સમાચારે બિહારના સમસ્તીપુરમાં એક ઘરની અંદર ખળભળાટ મચાવી દીધો હતો. અતુલ સુભાષ સમસ્તીપુરના પુસાના વતની હતા. અહીં ભણ્યા અને મોટા થયા. હવે જ્યારે આવા મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે કૃષિ યુનિવર્સિટીના કારણે પ્રખ્યાત એવા પુસા વિસ્તારમાં રહેતા […]

Image

surat : 210 કિલોના યુવાને આત્મહત્યાનો કર્યો પ્રયાસ, ફાયર બ્રિગેડ અને પોલીસે મહામુસીબતે ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો

Surat : સુરતમાંથી (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 210કિલો વજનના વ્યક્તિએ ચોથા માળે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વ્યક્તિને નીચે લાવવા માટે લગભગ એક ડઝન લોકો લાગ્યા હતા. શું છે સમગ્ર મામલો? સુરતના અમરોલીમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા યુવકે આત્મહત્યા કરવા માટે પોતાના બંને હાથની નસો કાપી નાખી હતી. […]

Image

દિલ્હીમાં હૃદયદ્રાવક ઘટનાઃ ચાર પુત્રીઓ સાથે પિતાએ કરી આત્મહત્યા, એક વર્ષ પહેલા પત્નીનું થયું હતું મોત

Delhi Suicide News: દેશની રાજધાની દિલ્હીમાંથી (Delhi ) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના દિલ્હીના રંગપુરી વિસ્તારની છે. જ્યાં પિતાએ તેની ચાર વિકલાંગ પુત્રીઓ સાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. […]

Image

મોરબીમાં વેપારી યુવાનનો પત્ની અને દીકરા સાથે આપઘાત, સુસાઈડ નોટમાં જણાવ્યું આ પગલું ભરવા પાછળનું કારણ

Mass suicide in Morbi : મોરબીમાં (Morbi) સામુહિક આપઘાતની (Mass suicide ) ઘટના સામે આવી છે. જેમાં એક વેપારીએ પત્ની અને દીકરા સાથે પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે. તેમની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે અંગત કારણો સર આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. બનાવને પગલે પોલીસ પણ […]

Image

Jamnagar માં સામુહિક આપઘાતની ઘટના,કારણ વ્યાજનું દૂષણ કે પછી આર્થિક સંકડામણ ?

Jamnagar: એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પીને આપઘાત (Mass suicide incident) કરતા અરેરાટી મચી જવા પામી છે. દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના ભાણવડ (Bhanwad) તાલુકાના ધારાગઢ ગામ નજીકના ફાટક પાસે જ જામનગરના મધવ બાગ 1માં રહેતા અને બ્રાસપાટના વ્યવસાય સાથે સંકળાયેલા ધુંવા પરિવારના ચાર જેટલા સભ્યોના ઝેરી દવા પી બુધવારે સામુહિક આપઘાત (Mass […]

Image

AIIMS:  નર્સિંગ વિદ્યાર્થીનીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં બેચલર્સ ઑફ સાયન્સના બીજા વર્ષના વિદ્યાર્થીએ મંગળવારે તેના હોસ્ટેલના રૂમમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસને સવારે 11.30 વાગ્યે સંસ્થામાંથી ફોન આવ્યો હતો, અને એક ટીમ સ્થળ પર દોડી આવી હતી જ્યાં તેમને 21 વર્ષીય મહિલા ‘દુપટ્ટા’ વડે સીલિંગ ફેન સાથે લટકતી જોવા મળી હતી. તે બિહારના શેખપુરાની રહેવાસી […]

Image

આત્મહત્યાનો પ્રયાસ કરનાર તમિલનાડુના સાંસદનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK) ના સાંસદ એ ગણેશમૂર્તિ, જેમણે થોડા દિવસો પહેલા જંતુનાશક દવા પીતી વખતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ગુરુવારે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યા હતા, સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો હતો. 76 વર્ષીય નેતાનું સવારે 5 વાગ્યાની આસપાસ કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઇરોડમાંથી 2019ની લોકસભાની ચૂંટણીમાં DMKની […]

Image

કર્ણાટકના વ્યક્તિએ ઓનલાઈન સટ્ટાબાજીમાં 1.5 કરોડ ગુમાવ્યા, પરેશાન પત્નીએ આત્મહત્યા કરી

કર્ણાટકના ચિત્રદુર્ગામાં એક વ્યક્તિએ ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં 1.5 કરોડ રૂપિયા ગુમાવ્યા, ત્યારબાદ તેની પત્નીએ આત્મહત્યા કરી. આ ઘટના પ્રકાશમાં આવી જ્યારે 24 વર્ષીય મહિલાના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો કે તેમની પુત્રી લોન લેનારાઓના દબાણ હેઠળ છે, જેઓ વારંવાર તેમના પૈસા માંગવા માટે તેમના દરવાજા ખટખટાવતા હતા. શાહુકાર વારંવાર તેમના ઘરે આવતા હતા. […]

Image

કોટામાં NEETના ઉમેદવારે આત્મહત્યા કરી, જાન્યુઆરીથી કોચિંગ વિદ્યાર્થી દ્વારા છઠ્ઠી આત્મહત્યા

20 વર્ષીય NEET ઉમેદવારે કોટામાં તેના પીજી આવાસમાં કથિત રીતે ફાંસી લગાવી દીધી હતી, જે જાન્યુઆરીથી શહેરમાં કોચિંગ વિદ્યાર્થી દ્વારા છઠ્ઠી આત્મહત્યા છે, પોલીસે મંગળવારે જણાવ્યું હતું. સ્ટેશન હાઉસ ઓફિસ (વિજ્ઞાન નગર) સતીશ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશનો વતની મોહમ્મદ ઉરુજ મંગળવારે પોલીસ ટીમ દ્વારા સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો. તેણે સોમવાર […]

Image

MLA ગજેન્દ્રસિંહ પરમાર સામે ગંભીર આરોપ લગાવનાર મહિલાએ જોધપુર હાઇકોર્ટમાં આત્મહત્યાનો કર્યો પ્રયાસ

મહિલાને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. 

Image

પોલીસ ભરતીની રાહ જોતા યુવક ડિપ્રેશનનો ભોગ બન્યો, અંતે જીવનનો અંત આણ્યો

“સરકાર આગામી સમયમાં 8 થી 10 હજાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરશે” નેતાઓના મુખેથી અને માધ્યમોમાં હેડલાઈન બનતા આવા સમાચારો સામાન્ય લોકો માટે ભલે એક નિવેદન કે News હોય, પરંતુ સરકારી નોકરીની તૈયારી કરતા યુવકો અને તેમના પરિવાર માટે આ વાક્ય આશાની કિરણ બને છે અને વધુ એક પ્રયાસ સાથે પોતાના જીવનના મહત્વના વર્ષો સરકારી નોકરીની […]

Image

અંબાજીમાં પ્રસાદ કેસના આરોપી જતીન શાહે કર્યો આપઘાત

જતીન શાહે નારોલમાં આવેલ રહેણાંક મકાનમાં આપઘાત કર્યો છે

Image

Jamnagar ના યુવાનનો આપઘાત, MLA Vimal Chudasma સહિત ત્રણ શખ્સોના નામનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

આ સુસાઈડનોટ હાલ સામે આવી છે. જેમાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ શખ્સોના નામનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.

Image

ડિવોર્સના 5 મહિના બાદ પતિ-પત્નિની અચાનક મુલાકાત બાદ કર્યો આપઘાત, જાણો ચોંકાવનારો કિસ્સો

આ બંન્ને પતિ-પત્નીએ 5 મહિના પહેલા જ લગ્ન જીવનમાંથી છુટાછેડા લીધા હતા.

Image

Ahmedabad : ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાન કિરણભાઈ દેવજીભાઈ લકુમે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠિરાયા ગામનો વતની પોલીસ જવાને રામોલ વિસ્તારમાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કિરણભાઈ લકુમ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં […]

Trending Video