નેશનલ હાઈ સ્પીડ રેલ કોરિડોર લિમિટેડ (NHSRCL) એ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ સ્ટીલ બ્રિજનું બાંધકામ પૂર્ણ કર્યું છે. ગુજરાતના સુરત શહેરમાં નેશનલ હાઈવે (NH)-53 પર 70 મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોર માટે કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવામાં આવશે. આઆ મુખ્ય પુલની લંબાઈ અને વજન અનુક્રમે 70 મીટર […]