રાજ્ય સરકારે સરકારમાં કાયમી જગ્યાઓ પર વિચારણા શરૂ કરી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે વર્ગ 1 થી વર્ગ 4 માં હંગામી જગ્યાઓને તાત્કાલિક અસરથી કાયમી પોસ્ટમાં રૂપાંતરિત કરવા માટે વિગતો મંગાવી છે. જેમાં હાલમાં હંગામી જગ્યામાં આઉટસોર્સિંગ દ્વારા કે અન્ય કોઈ રીતે કામ કરતા હોય તો તેની નોંધ લખવાની પણ સૂચના આપવામાં આવી છે. આરોગ્ય […]