Standing Committee

Image

Rajkot : જંગલેશ્વર ડિમોલિશનના ખાણીપીણી બિલ પર ઉઠ્યા સવાલ, જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો

Rajkot મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે કુલ 9 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં વિવિધ વિકાસ અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા બાદ 6 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક દરખાસ્ત નામંજૂર કરવામાં આવી અને બે મહત્વપૂર્ણ દરખાસ્તોને પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીએ સાથે સાથે મનપાના વહીવટમાં વધુ પારદર્શિતા અને નાણાકીય […]

Image

Ahmedabad ને 26 મેએ મળશે નવા મેયર, કમિશ્નરે જાહેરાત બાદ બોલાવી સામાન્ય સભા

Ahmedabad માં 26 મેના રોજ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સત્તાવાર જાહેરાત થવાની છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સવારે 11 વાગ્યે સામાન્ય સભા બોલાવવામાં આવી છે, જેમાં નવા પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. મળતી માહિતી મુજબ સામાન્ય સભામાં સર્વાનુમતે મેયર અને ડેપ્યુટી મેયરના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી […]

Image

Ahmedabad : 15 કાઉન્સેલરોને સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તરીકે ફોર્મ ભરવા સુચના અપાઈ, જુઓ લીસ્ટ

અમદાવાદ મહાનગરપાલિકાના 15 કાઉન્સેલરોને સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તરીકે ફોર્મ ભરી દેવા પ્રદેશ ભાજપ તરફથી સુચના આપવામાં આવી છે.

Trending Video