Hathras Stampede:હાથરસ નાસભાગ કેસની (Hathras Case) તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ પોતાનો રિપોર્ટ ઉત્તર પ્રદેશ સરકારને (Government of Uttar Pradesh) સોંપી દીધો છે.માહિતી નિયામક શિશિરે મીડિયાને જણાવ્યું હતું કે, SITએ રાજ્ય સરકારને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. જો કે, તેમણે આ અહેવાલ અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી.અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બ્રિજેશ […]