Iran: ગુરુવારે દક્ષિણપૂર્વ ઈરાનમાં બંદૂકધારીઓએ ત્રણ સરહદ રક્ષકોની હત્યા કરી હતી અને અન્ય એક વ્યક્તિને ઘાયલ કરી હતી. રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાની સરહદ નજીક સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં એક કારમાં આવેલા બંદૂકધારીઓએ બોર્ડર રેજિમેન્ટના વાહન પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે જવાનો અને એક અધિકારીનું મોત થયું હતું. જ્યારે એક નાગરિક […]