Sourav Ganguly: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોલકાતાની એક હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના દોષિતને સખત સજાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટરની દુષ્કર્મ-હત્યાના કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ હેઠળ હવે આ […]