Hamas: હમાસના વડા અને ઈઝરાયેલ પર 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા હુમલાના માસ્ટરમાઈન્ડ યાહ્યા સિનવર માર્યા ગયા છે. સિનવરના ઓટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ઇઝરાયેલની ફોરેન્સિક ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ.ચેન કુગેલે જણાવ્યું છે કે સિનવરનું મોત માથામાં ગોળી વાગવાને કારણે થયું છે. ડોક્ટરે જણાવ્યું કે નાની મિસાઈલ અથવા ટેન્ક શેલમાંથી નીકળેલા ગોળાના છરાને કારણે તેના […]